GSTV

Tag : oath

લોકડાઉનમાં શપથ: સરકાર બનાવ્યાના એક મહિનો રાહ જોયા બાદ શિવરાજ સિંહના ફક્ત પાંચ મંત્રીઓએ લીધા શપથ

Pravin Makwana
કોરોનાના કહેર વચ્ચે મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું છે. ટીમ શિવરાજમાં 5 લોકોને શામેલ કર્યા છે. દિલ્હીથી સોમવારના રોજ લીલીઝંડી મળ્યા બાદ 5...

જમ્મૂ કાશ્મીરમાં આ જજે ભારતીય સંવિધાનની સૌ પ્રથમ શપથ લીધી, ઓનલાઈન થયો સમારોહ

GSTV Web News Desk
એડવોકેટ રજનીશ ઓસ્વાલ જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના જજોની શ્રેણીમાં સામેલ થઈ ગયા છે. ગુરૂવારે તેમણે શપથ લીધી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે તેમને શપથ લેવડાવી...

મુખ્યમંત્રીનો હવાલો સંભાળતા જ એક્શનમાં આવ્યા મામા, આજે જ સત્ર બોલાવી બહુમત સાબિત કરશે

Pravin Makwana
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ફરી એક વખત સત્તામાં આવ્યા છે. તેમણે વિધાનસભાનું ચાર દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, જે 24 માર્ચથી 27 માર્ચ સુધી...

એક બાજૂ શપથગ્રહણ અને બીજી બાજૂ બોંબ ધડાકા, રાષ્ટ્રપતિના મંચની બાજૂમાં મિસાઈલો વડે હુમલા

Pravin Makwana
અફઘાનિસ્તાનમાં તાબિલાન સાથે થયેલા શાંતિ કરાર બાદ ત્યાં રાજકીય ઉઠાપટક શરૂ થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અશરફ ગનીએ બીજી વાર રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. જો...

ફ્રી ફોર્મ્યુલાવાળી સરકાર કહેનારને મનિષ સિસોદિયાએ એવો જવાબ આપ્યો કે બોલતી થઈ ગઈ બંધ

GSTV Web News Desk
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ સરકારનો ફ્રીનો ફોર્મ્યુલા ચાલી ગયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આ આક્ષેપનો જવાબ આપતા મનિષ સિસોદિયાએ મોદીને યાદ કર્યા અને...

અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત લીધા CM પદના શપથ

Arohi
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીનો ચાર્જ સંભાળવા જઇ રહ્યા છે. દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ સીએમ પદના શપથ ગ્રહણ કરી...

અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં ફક્ત આ એક નેતાને આપવામાં આવ્યું આમંત્રણ

GSTV Web News Desk
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ મુખ્યપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે કેજરીવાલે રામલીલા મેદાનમાં આયોજીત શપથ...

ફાઈનલ : દિલ્હીમાં જીતની હેટ્રીક નોંધાવનારા કેજરીવાલ આ તારીખે લઈ રહ્યા છે શપથ

Arohi
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલે શપથ સમારોહની તૈયારી કરી લીધી છે.. અરવિંદ કેજરીવાલ   ઉપરાજ્યપાલ અનિલ બૈઝલ સાથે મુલાકાત કરી. 16 ફેબ્રુઆરીએ...

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના મંત્રીઓનું લિસ્ટ : શિવસેના NCPના 13-13 જ્યારે કોંગ્રેસના 10 નેતાઓએ લીધા શપથ

Mayur
મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનને બદલે મહારાષ્ટ્ર વિધાન ભવનના પ્રાંગણમાં આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રના...

ઉદ્ધવ ઠાકરે ભલે બન્યા સીએમ પણ પાવર તો આદિત્યના હાથમાં હશે, અજિત પવારને ફરી લાગી લોટરી

Mayur
મહારાષ્ટ્રમાં આજે બપોરે એક વાગ્યે ઉદ્ધવ ઠાકરેના મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. મંત્રી મંડળની પ્રાથમિક યાદી પ્રમાણે મહારાષ્ટ્રના રાજકારણમાં હૂતૂતૂત રમનારા એવા એનસીપીના નેતા અજીત...

મહારાષ્ટ્રમાં ચલકચલાણાનો ખેલ ખેલનારા અજીત પવાર જૂથનો મંત્રીમંડળમાં દબદબો

Mayur
મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણમાં અજિત પવારને ઉપમુખ્યમંત્રી બની રહ્યાં છે. હાલના મંત્રી મંડળમાં અજિત પવાર જૂથના નેતાઓને દબદબો જળવાઈ રહ્યો છે. અજિત પવાર નાયબ સીએમ બનવાની...

રાજ્યપાલને મળીને હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, 29 ડિસેમ્બરે લેશે CM પદનાં શપથ

Mansi Patel
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે જેએમએમે સરકાર રચવાની કવાયત શરૂ કરી છે. જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી....

ઉદ્ધવ ઠાકરે શપથ લઈ રહ્યા છે ત્યારે આવા છે ગ્રહો, જાણો કુંડળી શું ભાખે છે ભવિષ્ય

GSTV Web News Desk
આજે મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઠાકરે પરિવારમાંથી સીએમ પદ પર બિરજામાન થવા જઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે આજે 6 :40 મિનિટે મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે...

કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે યેદિયુરપ્પાના ચોથી વખત શપથ

Mayur
કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા બી એેસ યેદિયુરપ્પાએ આજે ચોથી વખત મુખ્યપ્રધાન  તરીકે શપથ લીધા હતાં. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હાઇ પોલિટિકલ ડ્રામાને અંતે  મુખ્યપ્રધાન...

શપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં

Karan
17મી લોકસભાની શરૂઆત થઈ ગઈ છે. સંસદ સત્રના શરૂઆતી બે દિવસ સાંસદોના શપથ ગ્રહણ માટે રાખવામાં આવ્યા છે. આ દરમિયાન લોકસભાનું ચિત્ર બિલકુલ અલગ દેખાયુ...

શપથનો અનોખો અંદાજઃ AAPના આ સાંસદે શપથ બાદ લગાવ્યા ભારત માતાની જય, ઈન્કલાબ જિંદાબાદના નારા

Arohi
પંજાબના સંગરૂરથી આમ આદમી પાર્ટીના સાસંદ ભગવત માને લોકસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમનું નામ બોલવામાં આવતા તેઓ શપથ લેવા આવ્યા હતા. અને તેમણે...

‘હું નરેન્દ્ર દામોદરદાસ મોદી…’ દેશમાં ફરી મોદી સરકાર

Mayur
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ શપથ લીધા હતા. બીજી ટર્મ માટે ચૂંટાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેવા માટે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત મહેમાનોએ પણ તેમને આવકાર્યા...

વિદેશ સચિવ તરીકે સફળ કામગીરી કરનારા એસ.જયશંકરની કેબિનેટમાં સરપ્રાઈઝ એન્ટ્રી

Mayur
કેબિનેટમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ચહેરો કોઈ હોય તો એ પૂર્વ વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકર છે. ઘણા સિનિયર ભાજપના નેતોઆને પાછળ રાખીને વડા પ્રધાને જયશંકરને સીધા...

ભાજપે જદ(યુ)ને એક જ પ્રધાન પદ ઓફર કરતા નારાજ નીતીશનો મોદી સરકારમાં સામેલ થવા ઇનકાર

Mayur
વડાપ્રધાન મોદી અને તેમના કેબિનેટ સભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લઇ લીધા છે. જો કે આજના શપથગ્રહણ સમારંભમાં સૌૈથી ચોંકાવનારી વાત એ હતી કે નીતીશકુમારના...

માતા હિરાબાએ ટીવી પર પુત્ર નરેન્દ્રએ પીએમ પદના શપથ લેતાં તાળીઓથી વધાવી લીધો

Mayur
બીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેનારા નરેન્દ્ર દામોદરદાસ મોદીનું જ્યારે નામ લેવાયું ત્યારે ઉપસ્થિત મહેમાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને તેમને તાળીઓથી વધાવી...

મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી : ઇશ્વરના નામે સુરાજ્યના શપથ

Mayur
નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરી લીધા હતા. દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મોદી અને તેમના મંત્રીમંડળમાં...

પ્રધાનમંત્રીએ સંસ્કૃત ભાષામાં શપથ લેવાની માગને અવગણી રાજભાષા હિન્દીમાં આ માટે લીધા શપથ

Mayur
નરેન્દ્ર મોદીએ સત્તત બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા શપથ ગ્રહણ સમારોહમાં મોદીએ રાજભાષા હિન્દીમાં શપથ લીધી હતી. તેમણે કાશીથી...

પ્રથમ ટર્મમાં ભાજપના ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહે શપથ ગ્રહણ કર્યા, ભાજપના સૌથી અનુભવી નેતા

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ એનડીએ સરકારમાં નંબર ટુનું સ્થાન ધરાવતા રાજનાથસિંહે શપથ લીધા હતા. ભાજપના દિગ્ગજ અને અનુભવી નેતાઓ પૈકીના એક રાજનાથ સિંહ ભાજપના અધ્યક્ષ...

મધ્યપ્રદેશની કેબિનેટમાં પ્રધાન તરીકે સેવા આપનારા કદાવર નેતા નરેન્દ્રસિંહ તોમરે લીધા શપથ

Mayur
મધ્ય પ્રદેશ ભાજપના કદાવર નેતાઓ પૈકીના એક નરેન્દ્રસિંહ તોમરે પણ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમર 2009માં મોરેનાથી પ્રથમ વખત...

શપથગ્રહણ દરમ્યાન ‘મૈં’ બોલતા અટકી ગયા બે મંત્રી, ગુજરાતના સાઈકલ ચલાવનારા નેતાને રાષ્ટ્રપતિએ કહ્યું…

Mayur
નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે 24 કેબિનેટ મંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા. જો કે શપથ ગ્રહણમાં એક...

મોદી સરકારે બહુમતી ન મેળવી તો હોત તો આ કદાવર નેતા હોત પીએમ પદના ઉમેદવાર

Mayur
નીતિન ગડકરીએ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં શપથ લીધા હતા. મહારાષ્ટ્રની નાગપૂર બેઠક પરથી જીતેલા નીતિન ગડકરીને ભાજપના સંકટ મોચક પણ કહેવામાં આવે છે. આ પહેલા તેઓ ભાજપના...

સુષ્મા સ્વરાજ નહીં બને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી, મહેમાનો વચ્ચે લીધી જગ્યા

Mayur
મોદી સરકારની પહેલી લોકસભામાં વિદેશ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ હવે સુષ્મા સ્વરાજ મોદી સરકારની બીજી ટર્મની સરકારમાં મંત્રી નહીં બને. મોદી સરકારના બનનારા મંત્રીઓ જ્યાં...

ગુજરાત બાદ હવે ભારતમાં પણ મોદી અને શાહની જુગલબંધી સાથે કામ કરશે

Mayur
નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને અમિત શાહની ચાણક્ય નીતિએ ભાજપને ફરીથી ઐતિહાસિક બહુમત અપાવ્યો. બંને ગુજરાતી નેતાઓની જુગલબંધીએ દેશમાં ફરીથી સત્તા બનાવી છે. ભાજપ અધ્યક્ષ અમિત...

મોદીની શપથવિધીમાં ગુજરાતના 400 મહેમાનોને આમંત્રણ, જાણો કોને લાગી છે લોટરી

Arohi
આવતીકાલે દિલ્હીમાં યોજાનારી પદનામિત પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ગુજરાતના 400 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રધાનો ઉપરાંત વિવિધ નિગમોના ચેરમેન હાજર રહેશે....

મોદીની સાથે કાલે અનેક પ્રધાનો કરશે શપથ ગ્રહણ, મંત્રીમંડળમાં આ પ્રધાનોના નામની છે ચર્ચા

Arohi
ગુરુવારે નરેન્દ્ર મોદીની સાથે અનેક પ્રધાનો શપથ ગ્રહણ કરશે. મોદીના પ્રધાનમંડળમાં સામેલ થનારા પ્રધાનોના નામ અંગે અનેકવિધ ચર્ચાઓ અને અનુમાન થઇ રહ્યા છે. ત્યારે ભાજપ...
GSTV