આજે બપોરે 1:30 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ, જાણો કોને મળશે ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ ને કોના ઉડી જશે દાંડિયા
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીઓની શપથવિધિ આજે બપોરે દોઢ વાગ્યે યોજાશે. ત્યારે સ્પષ્ટ થશે કે નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળે છે. નવી સરકારમાં...