સોલોમોન સાથે ચીને કર્યો લશ્કરી સોદો? ટાપુ નજીક ચીનના લશ્કરની હાજરી દેખાતા આ દેશોની વધી ચિંતા
સોલોમોન ટાપુઓ સાથે ચીને લશ્કરી મથક સ્થાપવાનો ગુપ્ત સોદો કર્યાની અટકળો વચ્ચે સોલોમોન નજીક ચીનના લશ્કરી હાજરી નોંધાઈ હતી. એ બાબતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે ચિંતા...