NSUIએ રાજ્યમાં અનેક જગ્યાએ કર્યો ચક્કાજામ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત
રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષા મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. જેમા એન.એસ.યુ.આઈના કાર્યકરો દ્વારા આજે ગુજરાતના ઘણા શહેરોમાં શાળા કોલેજ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટમાં...