અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને અજીત ડોભાલના નિવાસસ્થાને ધર્મગુરૂઓની બેઠક
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ દેશભરમાં શાંતિ વ્યવસ્થા કાયમ રાખવા માટે સરકારે વિવિઘ ધર્મગુરુઓ સાથે બેઠક કરી છે. સરકાર તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર...