આ રાજ્ય NRC અને NPR નહીં લાગુ કરે, મુખ્યમંત્રીનો હુંકાર બીજુ ગુજરાત નહીં બનવા દઉં
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું કે એમની સરકાર પશ્ચિમ બંગાળમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) અથવા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)નો અમલ થવા દેશે નહિ....