રાષ્ટ્રીય ભરતી એજન્સી સાથે સરકારી નોકરીની તકો વધી, 25 મીલિયન યુવાનોને થશે લાભ
કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ભરતી એજન્સી સ્થાપવાની યોજનાને મંજૂરી આપી હતી. એનઆરએ ગ્રુપ બી અને સી જોબ્સ સહિતની તમામ બિન-ગેઝેટેડ પોસ્ટ્સ માટે સામાન્ય પાત્રતા પરીક્ષણ કરશે....