અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફલાઈટોનો ઘસારો વધતાં, મુસાફરો માટે શરૂ કરાઈ નવી સેવા
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ-2 પરથી હવે ડોમેસ્ટિક ફલાઇટો ઓપરેટ કરવાનું ઓથોરિટીએ નક્કી કર્યું છે. ખાસ કરીને હાલના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી સવાર અને...