અમદાવાદ / શિપિંગ કંપનીના ડાયરેક્ટરની એરપોર્ટ પરથી ધરપકડ, બેંક સાથે કરોડો રૂપિયાની કરી હતી છેતરપિંડી
કેનેરા બેંક સાથે 20.68 કરોડની છેતરપિંડી કરનાર ફરાર ઉદ્યોગપતિની CBIએ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. સંજય ગુપ્તા નામનો આરોપી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો....