GSTV

Tag : Notice

આ મામલે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડોક્ટરોને ફટકારી નોટિસ

Nilesh Jethva
અમદાવાદમાં કોરોનાનો જાણે એટલો ડર વ્યાપી ગયો છે કે ઘણા ખાનગી ક્લિનિક અને દવાખાનાઓ બંધ કરી દેવાયા છે. જેથી અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે...

તબલીગી જમાતના મરકઝમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર મૌલાનાએ ક્રાઈમ બ્રાન્ચની નોટિસનો આપ્યો જવાબ

Nilesh Jethva
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તાર સ્થિત તબલીગી જમાતના મરકઝમાં નિયમું ઉલ્લંઘન કરીને ભીડ એકઠી કરવાના આરોપી મૌલાના સાદનું એક નિવેદન સામે આવ્યું છે. મૌલાના સાદે ક્રાઈમ બ્રાંચની...

તબલિગી જમાતના મૌલાના સાદને દિલ્હી ક્રાઈમ બ્રાંચે ફટકારી નોટિસ, સવાલોની કરી વણજાર

Nilesh Jethva
દિલ્હીમા તબલિગી જમાતના મૌલાના સાદને દિલ્હી ક્રાઈમ બ્રાંચે નોટિસ ફટકારી. આ નોટિસમાં તેમને મરકજ સાથે જોડાયેલા 26 સવાલ પૂછવામાં આવ્યા છે. આ પહેલા ક્રાઈમ બ્રાંચે...

ટેલિવીઝનનાં લોકપ્રિય શો તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ને રાજઠાકરેની પાર્ટીએ આપી ધમકી, મેકર્સે ઉઠાવ્યા આ પગલા

pratik shah
ટેલિવીઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak mehta ka ooltah chashmah)ને લઈને યુદ્ધ સર્જાયું છે. શોનાં એક એપિસોડમાં ભાષાને લઈને વિવાદ મચ્યો...

છેલ્લા 8 દિવસથી ફરાર તાહિર હુસેન સામે લુક આઉટ નોટિસ જાહેર

Arohi
દિલ્હી હિંસાથી જોડાયેલા કેસમાં આરોપી તાહિર હુસેન છેલ્લા 8 દિવસથી ફરાર છે. ત્યારે હવે તાહિર હુસેન સામે લુક આઉટ નોટિસ બહાર પાડવાની તૈયારી કરવામાં આવી...

એમઆઇએમના નેતા વારિસ પઠાણની મુશ્કેલીમાં થશે વધારો, પોલીસે આપ્યો આ આદેશ

Nilesh Jethva
એમઆઇએમના નેતા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણને 29 ફેબ્રુઆરીએ પોતાનું નિવેદન નોંધાવવાનો આદેશ અપાયો છે. આ જાણકારી કર્ણાટકના કલબુર્ગીના પોલીસ કમિશનર એમ.એન.નાગરાજે આપી. તેમણે જણાવ્યું...

ઇન્કમટેક્સ વિભાગે અહેમદ પટેલને 400 કરોડના હવાલા મામલે નોટિસ ફટકારી

Mayur
ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદ પટેલને 400 કરોડના હવાલા મામલે નોટિસ ફટકારીને તેમની મુશ્કેલી વધારી દીધી છે. કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને 400 કરોડ...

ટ્રમ્પને અમદાવાદની ગરીબી ન દેખાય માટે AMC થયુ સક્રિય, હવે આ 45 પરિવારને કરશે ઘરથી દૂર

Nilesh Jethva
આગામી 24 તારીખે અમદાવાદમા એમેરિકન પ્રમુખ સહિતના મહાનુભાવો આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા ગરીબોને જાણે દુર રાખવા માંગે છે. શહેરમા ગરીબી અને ઝુપડા ન દેખાય...

CAA પ્રદર્શનમાં સામેલ થયેલાં આ કોંગ્રેસી નેતાને પ્રશાસને મોકલી 1 કરોડની નોટિસ

Mansi Patel
દેશમાં હાલ અનેક સ્થળે CAA, NRC અને NPRના વિરોધમાં ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. આવા જ એક ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા અને શાયર-કવી ઇમરાન પ્રતાપગઢી...

ગુજરાતના આ પાંચ કોંગી નેતાઓને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ ફટકારવામાં આવી

Nilesh Jethva
જૂનાગઢના માણાવદર નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ સહિત પાંચ કોંગી સભ્યોને નોટીસ મળી છે. પક્ષાંતર ધારા હેઠળ પાંચેય કોંગી સભ્યોને નોટીસ આપવામાં આવી છે. આ સભ્યો ગત...

પંદર વર્ષ બાદ તંત્ર ઉંઘમાથી જાગ્યું : 208 દુકાનદારોને નોટિસ ફટકારી, વેપારીઓએ આપી આત્મવિલોપનની ચીમકી

Nilesh Jethva
ભાવનગર માર્કેટયાર્ડના ૨૦૮ દુકાનદારોને હેતુફેરના કારણોસર નોટીસો આપવામાં આવી છે. જેથી વેપારી આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. જો કે કેટલાક વેપારીઓએ આત્મ વિલોપનની ધમકી આપી...

CAA બાદ NPR પ્રક્રિયા પર રોક લગાવવાની સુપ્રિમ કોર્ટની મનાઈ, કેન્દ્રને મોકલી નોટિસ

Mansi Patel
રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર એટલે કે એનપીઆરની પ્રક્રિયા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. જો કે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે....

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ બંધ ન કરવો સરકાર કરે ખુલાસો, સુપ્રીમે કંપનીને પણ આપી નોટિસ

Nilesh Jethva
કેન્દ્ર સરકારના હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના 59 ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખતા આજે સુનાવણી દરમ્યાન કોર્ટે આ પ્રોજેક્ટ બંધ કેમ ના...

ધોળા દિવસે તારા : 300 રૂપિયા કમાણી સામે મજૂરને રૂ. 1.05 કરોડ ટેક્સ ચુકવવા નોટિસ

Mayur
આવકવેરા વિભાગે થાણેની અંબીવાલી ઝૂંપડપટ્ટીમાં રહેતા એક દાડિયાને 1.05 કરોડ રૂપિયાનો આવકવેરો ચુકવવા માટે નોટિસ મોકલી છે. નોટબંધી સમયે બેંક ખાતામાં 58 લાખ રૂપિયા જમા...

આને કહેવાય ભરશિયાળે પરસેવો વળી ગયો ! માસિક પગાર માત્ર રૂ. 5000 અને ઇન્કમ ટેક્સે રૂ.3.5 કરોડનો દંડ ભરવા નોટિસ ફટકારી

Mayur
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાની એક વ્યકિતને નાણાકીય વર્ષ 2011-12માં કિથત 132 કરોડ રૂપિયાના વ્યવહારો કરવા બદલ આવકવેરા વિભાગે 3.49 કરોડ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ ફટકારવામાં...

દિલ્હી JNUમાં થયેલી હિંસાને લઈ ત્રણ પ્રોફેસરોએ હાઈકોર્ટમાં કરી અરજી, એપલ, વ્હોટસઅપ અને ગૂગલને મોકલાય નોટીસ

Mayur
દિલ્હીના જેએનયુમાં થયેલી હિંસાની ઘટનાને લઈને ત્રણ પ્રોફેસરોએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે. આ અરજીને લઈને દલ્હી હાઈકોર્ટે મોબાઈલ કંપની એપલ, વ્હોટસઅપ અને ગુગલને...

આ શું ? રાજકોટ મનપાની નોટિસ, જાહેરમાં કચરો ફેંકનાર સામે દુષ્કર્મની ફરિયાદની કલમ નોંધાશે

Mayur
રાજકોટ મનપાની ઘોર બેદરકારી આવી સામે છે. જાહેરમાં કચરો ફેકનાર સામે દુષ્કર્મની ફરિયાદ કરવાની નોટિસ લગાવવામાં આવી છે. કચરો ફેંકસો તો કલમ 376 મુજબ કાર્યવાહી...

અમેરિકન વિમાનોને PAK એરસ્પેસનો વપરાશ ના કરવાની એડવાઈઝરી થઈ જાહેર, આતંકવાદી હુમલાનું એલર્ટ

pratik shah
અમેરિકાએ પોતાની એરલાઇન્સ કંપનિઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. યુ.એસ.એ કંપનીઓને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાનું ટાળવાનું આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં અમેરિકન વિમાનો...

સૌથી મોટા સમાચાર : ગુજરાતના તમામ ઝવેરીઓને આઈટીની નોટિસ, સોની બજારમાં ફફડાટ

Mansi Patel
નોટબંધી સમયે સોની બજારમા થયેલા અલગ અલગ ટ્રાન્ઝેક્શન મામલે ઈન્કમટેક્ષ વિભાગે ગુજરાતના તમામ ઝવેરીઓને નોટિસ પાઠવી છે. આઈટી વિભાગની નોટિસ મળતા સોની બજારમાં ફફડાટ ફેલાયો...

વિરોધની આડમાં હિંસા આચરનારા સામે યુપીમાં કાર્યવાહી,મેરઠમાં 141 ઉપદ્રવીઓને મોકલી નોટિસ

Mansi Patel
એનઆરસી અને સીએએ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓને લઇને ઉત્તર પ્રદેશ સરકાર આકરા પાણીએ છે. વિરોધની આડમાં હિંસા આચરનારા સામે યુપીમાં કાર્યવાહી શરૂ...

વોટર રિસોર્ટમાં થયેલા વિદ્યાર્થીના મોત મામલે NSUI આવી મેદાને, સ્કૂલ ખાતે મચાવ્યો હોબાળો

Nilesh Jethva
પાદરામાં મુજપુર મહી વોટર રિસોર્ટમાં બાળકના મોત બાદ પોલીસે બંધ કરાવ્યો છે. તો બીજી તરફ DEO એ મણીનગરની દિવાન બલલુભાઈ સ્કૂલને નોટિસ ફટકારી છે. આ...

ગૌણ સેવા પસંદગી મંડળમાં અંધેરરાજ : પરીક્ષા ન આપનારને મળી ગેરરીતિની નોટિસ, તો પરીક્ષા કોણે આપી?

Nilesh Jethva
બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનો વિરોધ હજુ શમ્યો નથી ત્યાં ગૌણ સેવા પસંદગી મંડળની બીજી બેદરકારી સામે આવી છે. જેમાં જે વ્યક્તિએ પરીક્ષા જ આપી નથી...

આવકવેરા વિભાગે ટેક્સ ચોરીના મામલે ઉત્તર પ્રદેશની આ પરિષદને 250 કરોડની નોટિસ ફટકારતા હડકંપ

Nilesh Jethva
ટેક્સ ચોરીના મામલે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશ આવાસ વિકાસ પરીષદને 250 કરોડની નોટિસ મોકલાવી છે. આ સાથે જ આવાસ...

170 કરોડના હવાલામાં કોંગ્રેસ ફસાઈ, ITએ ખુલાસો કરવા આપી નોટિસ

Mansi Patel
આવકવેરા વિભાગે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને નોટિસ આપી છે. કોંગ્રેસ પાર્ટીને આ નોટિસ રાજકીય ફંડને લઈને આપવામાં આવી છે. 2 ડિસેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં...

અમદાવાદમાં આ મામલે 22 કન્સ્ટ્રકશન સાઈટને સીલ કરાઈ જ્યારે 90 ને અપાઈ નોટીસ

Nilesh Jethva
અમદાવાદ શહેરમા રોગચાળો વકર્યો છે. ત્યારે આરોગ્યએ કન્સ્ટ્રકશન સાઇટ પર ચેકીંગ કર્યુ. જેમાં 22 જેટલી સાઇટ પર મોટા પાયે બ્રીડીંગ મળતા સાઇટો સીલ કરવામા આવી...

માલ્યાની મુસીબતમાં મહાકાય વધારો, આ બેંકે 1,566 કરોડની ચૂકવણી ન કરવા બદલ ફટકારી સાર્વજનિક નોટિસ

Mayur
આઇડીબીઆઇ બેંકે કરોડોના કૌભાંડી વિજય માલ્યાને વિલફુર ડિફોલ્ટર જાહેર કર્યો છે. કિંગફિશર એરલાઇન્સ સાથે જોડાયેલા 1 હજાર 566 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવા બદલ આઇડીબીઆઇ...

નવસારીમાં ગામમા નોટીસો લગાવી, લોકોને વાવાઝોડાની માહિતી અપાઈ

Mansi Patel
નવસારીના બોરસી માછિવાડમાં મહા વાવાઝોડાને લઈને ગામલોકોને એલર્ટ કરવામા આવ્યા છે. મુખ્ય માછીમારી પર નભતા બોરસી માછિવાડના માછીમારોએ પણ પોતાની બોટ અને હોડીઓ કિનારે લંગારી...

તીન તલ્લાક બાદ હવે સુપ્રીમમાં મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ માટેની અરજી કરવામાં આવી, કેન્દ્રને નોટિસ

Mayur
સમગ્ર દેશમાં મુસ્લિમ મહિલાઓને મસ્જીદમાં પ્રેવેશ આપવા અને આવો પ્રતિબંધ ગેરબંધારણીય અને સમાનતા, લૈગિંક ન્યાય અને મૌલિક અધિકારનું હનન હોવાના દાવા સાથે કરવામાં આવેલી અરજી...

EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમ અને કાર્તિને નોટિસ મોકલી જવાબ માંગ્યો

Mansi Patel
શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની અરજી પર પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ પાસે જવાબ માંગ્યો હતો. આ અરજીમાં એરસેલ-મેક્સિસ...

વિધાનસભાનાં વિશેષ સત્રમાં સામેલ થવા પર કોંગ્રેસે ધારાસભ્ય અદિતી સિંહ પાસે માંગ્યો જવાબ

Mansi Patel
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર યુપી વિધાનસભાના  વિશેષ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહ હાજર રહેતા વિવાદ થયો છે. કોંગ્રેસે અદિતિસિંહને કારણ બતાઓ નોટિસ ફટકારી બે...
Do NOT follow this link or you will be banned from the site!