GSTV

Tag : north korea

ઉત્તર કોરિયા/ કિમ જોંગ ઉને પરમાણુ હથિયારો બનાવવા યુરેનિયમનો જથ્થો વધાર્યો,અમેરિકાનો દાવો

Damini Patel
અમેરિકન ન્યૂક્લિયર એક્સપર્ટ્સના દાવા પ્રમાણે ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારો બનાવવા માટે યૂરેનિયમનો મોટો જથ્થો એકઠો કર્યો છે. સેટેલાઈટ ઈમેજમાં જણાયું હતું કે યોંગબ્યોંગ ન્યૂક્લિયર રીસર્ચ...

ઉત્તર કોરિયાએ ટ્રેનમાંથી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી દુનિયાને ચોંકાવી દીધું, પહેલી વખત કર્યો ઉપયોગ

Damini Patel
ઉત્તર કોરિયાએ ટ્રેનમાંથી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણને દુનિયાને ચોંકાવી દીધી છે. ઉત્તર કોરિયાએ પહેલી વખત રેલવે મોબાઈલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ઉત્તર કોરિયાની સૈન્યમાં નવી...

ઉત્તર કોરિયા / ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કરીને કિમ જોંગે વધારી વિશ્વની ચિંતા, હથિયારોની સ્પર્ધા વધુ તીવ્ર બનવાની વધી આશંકા

Pritesh Mehta
અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને લાંબા અંતરની ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાના મીડિયા અનુસાર, આ મિસાઇલ 1500...

હવે તો હદ થઈ/ મોબાઈલ વાપરતાં સનકી તાનાશાહ કિમ જોંગે 10 નાગરિકોને આપી મોતની સજા, દેશભરમાં પાડ્યા હતા દરોડા

Vishvesh Dave
નોર્થ કોરિયામાં હાલમાં ભૂખમરા જેવી સ્થિતિ છે પણ તાનાશાહ કિમ જોંગ સામે કોઈ હરફ પણ ઉચ્ચારી શકે તેમ નથી. દુનિયાના સૌથી સનકી શાસક ગણાતા કિમ...

ખોરાકની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે ઉત્તર કોરિયા, 3000 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઇ રહ્યા છે કેળા

Vishvesh Dave
વિશ્વથી અલગ પડેલા ઉત્તર કોરિયામાં ખાદ્યપદાર્થોનું ગંભીર સંકટ સર્જાયું છે. પરિસ્થિતિ એવી બની છે કે છેલ્લા કેટલાક દિવસોમાં લાખો લોકોને ભોજન પણ મળ્યું નથી. ઉત્તર...

સુરમુખત્યાર/ નોર્થ કોરિયામાં લોકોના ભૂખે મરવાના દિવસો આવ્યા,વાવાઝોડા અને કોરોનાએ તોડી તાનાશાહ કિમ જોંગની અકડ

Bansari
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના દેશવાસીઓને કોરોનાના નિયંત્રણો લંબાવવાને કારણે સર્જાનારી સંભવિત અનાજની અછતનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે.ભાંગી પડેલા અર્થતંત્રને બચાવવા...

તાનાશાહનો નવો ફતવો/ ભારતમાં જે સામાન્ય છે એ કોરિયામાં બની ગયો ગુનો, જો પકડાયા તો થશે 15 વર્ષની જેલની સજા

Damini Patel
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હાલ બગાવતના ડરથી ખૂબ જ પરેશાન જણાઈ રહ્યા છે. પાડોશી દેશ દક્ષિણ કોરિયાના પોપ સંગીતે તેમની રાતોની ઉંઘ અને...

ખતરનાક ઝેર/ જિન્સ પહેર્યું કે વિદેશી ફિલ્મો જોઈ તો મળશે મૃત્યુદંડ, સનકી તાનાશાહે નવું જાહેર કર્યું ફરમાન

Damini Patel
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિર્ણયોને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો આદેશ બહાર પાડ્યો છે કે,...

ફરી એકવાર એક વ્યક્તિ બન્યો કિમ જોંગ ઉનની સનકનો શિકાર, મ્યુઝિક સીડી વેચવા બદલ 500 લોકોની સામે મારી 12 ગોળી

Pravin Makwana
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના આદેશ બાદ તેની ફાયરિંગ સ્ક્વોડએ ફરી એકવાર એક વ્યક્તિને નિશાન બનાવ્યો છે. આ વખતે દક્ષિણ કોરિયન ફિલ્મો અને સંગીતના...

અત્યાચાર / ભાઈ કરતાં બહેન નીકળી ક્રૂર, તાનાશાહ કિમ જોંગ ઉનની બહેને સંખ્યાબંધ અધિકારીઓને ગોળી મરાવી દીધી

Dhruv Brahmbhatt
ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન હવે અત્યાચાર આચરવામાં પોતાના ભાઈ કરતા પણ બે ડગલા આગળ નીકળી જાય તેમ લાગી રહી છે. કિમની...

દુનિયાના સૌથી મોંઘા મશરૂમ! 100 ગ્રામની કિંમત તમે વિચારી પણ નહિ શકો, ખેતી કરી તો થઈ જશે બખ્ખાં

Mansi Patel
મશરૂમ તો તમે ઘણા પ્રકારના ખાધા હશે અને જોયા હશે, પરંતુ આ એ બધામાં ખાસ છે. માત્ર કિંમતને લઈને જ નહિ પરંતુ એની ખેતીને લઈને...

શ્રાપિત હોટલ : દુનિયાની સૌથી ઊંચી હોટલ પડી છે વિરાન, આ કારણે રોકાઈ શકતો નથી એક પણ મહેમાન

Mansi Patel
નોર્થ કોરિયાની સૌથી મોટી હોટલ રયુગયોન્ગ(Ryugyong Hotel)માં 3000 રૂમ છે પરંતુ અહીં કોઈ રહેતું નથી. એની પાછળ ઘણા રહસ્ય છે. લાંબા સમયથી ખાલી પડેલ આ...

ઉત્તર કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન જાહેરમાં રડવા લાગ્યા: દેશની માગી માફી, જાણો કેમ?

Mansi Patel
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને કોરોના મહામારી દરમિયાન દેશની યોગ્ય રીતે દેખભાળ નહી કરી શકવાને લઈને માફી માંગી છે. સત્તાધારી પાર્ટી 75માં સ્થાપના...

નોર્થ કોરિયાએ કર્યુ વિશાળકાય બેલેસ્ટિક મિસાઈલનું પ્રદર્શન, વધી શકે છે અમેરિકાનંં ટેન્શન

Mansi Patel
કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે, ઉત્તર કોરિયાએ ફરી એકવાર વિશ્વના દેશોનું ધ્યાન આકર્ષિત કર્યું, કેમ કે દેશે શનિવારે લશ્કરી પરેડ દરમિયાન પરમાણુ સશસ્ત્ર એક વિશાળ બેલિસ્ટિક મિસાઇલનું...

2020નું વર્ષ મહામારીનું ગણાશે પણ કોરિયન કેલેન્ડરમાં નહીં ગણાય કારણ કે અહીં વિશ્વને થયા છે માત્ર 108 વર્ષ, અદભૂત છે આ કેલેન્ડર

Mansi Patel
2020નું વર્ષ કોરોના મહામારીનું રહયું છે ત્યારે ઘણા આ વસમું વર્ષ જલદી પસાર થાય તેવું વિચારે છે. પરંતુ એ જાણીને ઉત્તર કોરિયાના કેલેન્ડર મુજબ વિશ્વને...

તાનાશાહ કિમ જોંગ ઉનના આદેશ પર ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોએ બનાવી આ ખતરનાક મિસાઈલ

GSTV Web News Desk
તાનાશાહ કિમ જોંગ ઉનના નિર્દેશ પર ઉત્તર કોરિયાએ વૈજ્ઞાનિકોને પારંપરિક રીતે સંચાલિત બેલેસ્ટીક મિસાઇલ સબમરીનને વિકસીત કરી છે. આ સબમરીનને રોમિયો મોડ ક્લાસના નામથી ઓળખવામાં...

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari
નોર્થ કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને એક નવું ફરમાન જાહેર કર્યું છે. આ ફરમાન બાદ હવે શાળાના શિક્ષકો અને બાળકોના વાલીઓ પરેશાન છે. તાનાશાહનું નવું...

ઉત્તર કોરિયાના સરમુખ્યત્યાર કિમ જોંગ ઉને નવી ખતરનાક પરમાણુ મિસાઇલ બનાવી, અમેરિકાના કોઈપણ શહેરનો નાશ કરી શકે છે

Dilip Patel
ઉત્તર કોરિયાના ક્રૂર સરમુખત્યાર કિમ જોંગ-ઉન, જે કિલર મિસાઇ હ્વાસોંગ -15 બનાવી છે તેને તે બેહદ ચાહે છે. કીલર અણું મિસાઈલ અમેરિકાના કોઈપણ શહેરને તબાહ...

ઉત્તર કોરિયાની અર્થ વ્યવસ્થા પર ટીકા કરવાનું આ 5 અધિકારીઓને ભારે પડ્યું, ભડકેલા તાનાશાહે દઈ દીધા ભડાકે

Dilip Patel
ઉત્તર કોરિયાએ તેના આર્થિક મંત્રાલયના પાંચ અધિકારીઓને કથિત રીતે માર્યા ગયા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકોએ ડિનર પાર્ટીમાં ઉત્તર કોરિયાના શાસક કિમ...

લશ્કરી પરેડમાં લાંબા અંતરની મિસાઇલ છોડવાની તૈયારી કરી રહ્યું છે ઉત્તર કોરિયા, યુ.એસ. સુધી પહોંચશે

Dilip Patel
સંરક્ષણ વિશ્લેષકો કહે છે કે અત્યાર સુધી ઉત્તર કોરિયા પાસે ફક્ત પ્રવાહી બળતણ આધારિત મિસાઇલો છે જે તૈયાર કરવામાં સમય લે છે અને તૈયાર-પ્રક્ષેપણમાં છોડી...

કિમ જોંગ ઉનના ઉડયા ફરી મોતના અહેવાલો?, બહેન North Koreaની સત્તા સંભાળશે એવી થઈ રહી છે અટકળો

pratik shah
એવા અહેવાલો છે કે North Koreaના શાસક કિમ જોંગ ઉનનું અવસાન થયું છે. એવું પણ માનવામાં આવે છે કે કિમ જોંગ-ઉનની બહેન કિમ ડાએ-જોંગ હવે...

કિમ જોંગ ઉનની નાની બહેન યો-જોંગ બની દેશની બીજી સૌથી શક્તિશાળી લીડર, ભાઈએ સોંપી મોટી જવાબદારી

Dilip Patel
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગને તાજેતરમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી છે. આ દાવો દક્ષિણ કોરિયાની જાસૂસ એજન્સીઓએ કર્યો છે. તેમ...

એક એવું પુસ્તક જે ખોલી કાઢશે ટ્રમ્પ-કિમ જોન્ગ વચ્ચેની મિત્રતાના ગૂઢ રહસ્યો

pratik shah
અમેરિકનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ  ભરપૂર પ્રયત્ન કર્યા કે ઉત્તર કોરિયા પરમાણું હથિયાર વિકસિત ન કરી શકે. તેના માટે તેમણે પોતે આગળ આવીને ઉત્તર કોરિયાનાં તાનાશાહ...

ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો! તાનાશાહ કિમ જોંગે લીધો આ નિર્ણય

Mansi Patel
ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હોવાની શંકા છે. ત્યાંની સરકારી સમાચાર એજન્સી કેસીએનએ અનુસાર, આ મહિને દક્ષિણ કોરિયાથી ગેરકાયદેસર રીતે સરહદ પાર...

સનકી તાનાશાહ કિમ જોંગના ઉત્તર કોરિયામાં ભારત છવાયું, આ છે કારણ

Mansi Patel
ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગને ભારતે આપેલા અભિનંદનની ઉત્તર કોરિયાના સરકારી મીડિયામાં ભારે ચર્ચા છે. ભારતના ઉત્તર કોરિયાના રાજદૂત અતુલ ગોતસર્વેએ કિમ જોંગને માર્શલ...

ભારત સહિત 6 દેશો પર આજે થઈ શકે છે મોટો સાઈબર હુમલો, નિષ્ણાંતોનું એલર્ટ

Arohi
છેલ્લા કેટલાક સમયથી સતત સાઇબર હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોરોના વાઇરસ મહામારી બાદ સાઇબર હુમલામાં વધારો પણ થયો છે. હવે એક નવા રિપોર્ટ...

Featured ભારત ચીન વચ્ચે યુદ્ધ થાય કે નહીં પણ આ બે દેશો લડી પડશે, સરહદ પર સેના મોકલી

pratik shah
ગઇકાલે પોતાની સરહદમાં આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારત ઉડાવી દીધા બાદ ઉત્તર કોરિયાએ આજે જણાવ્યું છે કે તે સંયુક્ત સરહદવાળા વિસ્તારોમાં સેનાના જવાનો મોકલી...

કોરિયન દ્વીપમાં તંગદિલી, ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવી સૌથી મોટી ઉશ્કેરણીજનક કાર્યવાહી

Bansari
ઉત્તર કોરિયાએ પોતાની સરહદ અંદર આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારતને ધ્વસ્ત કરી નાખી હતી. ઉત્તર કોરિયાની આ કાર્યવાહી પછી કોરિયન દ્વીપમાં તંગદિલી વધી ગઇ...

જુલમી કિમ જોંગની બહેન પણ છે માથા ભારે : યુદ્ધની આપી ધમકી, દક્ષિણ કોરિયાને ધ્રુજાવનારી મહિલા કિમ યો જાણો કેવી છે

Dilip Patel
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયા સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી છે. કિમ યોએ પણ સરહદ પર બગડતા સંબંધો અને...

તાનાશાહ કીમ જોંગે પરમાણુ શક્તિ વધારવા લશ્કરી બેઠક બોલાવી, ટ્ર્મ્પની મધ્યસ્થિ નિષ્ફળ

Dilip Patel
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને દેશની પરમાણુ ક્ષમતાને મજબૂત બનાવવાના હેતુસર નવી નીતિઓની ચર્ચા કરવા લશ્કરી બેઠક યોજી હતી. અમેરિકાની સાથે પરમાણુ નિ:શસ્ત્રીકરણ અંગેની વાતચીત...
Do NOT follow this link or you will be banned from the site!