GSTV

Tag : north gujarat

અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું, સૌરાષ્ટ્ર, ઉ. ગુજરાત અને દ. ગુજરાતમાં માવઠાની સંભાવના

HARSHAD PATEL
અમદાવાદ અને ગાંધીનગરમાં જ વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો હતો. એમાંય અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો શહેરના નિકોલ, નરોડા, ઓઢવ સહિતના કેટલાંક વિસ્તારોમાં...

ડીસા વોર્ડ નં. 5ના સ્થાનિકોએ ચૂંટણીને લઇ ઉચ્ચારી આ ચિમકી, છેલ્લાં 50 વર્ષથી વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ

Pravin Makwana
બનાસકાંઠાના ડીસામાં વોર્ડ નંબર-5માં લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આ વિસ્તારમાં છેલ્લાં 50 વર્ષથી વિકાસના કામો થતા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. ડીસાના...

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માં અંબાજી મંદિરને લઇ સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, બ્રહ્મસમાજમાં ખુશીનો માહોલ

Pravin Makwana
દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા ધામ અંબાજીમાં આજથી મા અંબાની પાવડી પૂજા ફરી શરૂ થઇ છે. માતાજીની પાવડી પૂજાનું અનેરું મહાત્મ્ય રહેલું છે. બ્રાહ્મણ...

ગાંધીનગર: રસીકરણ માટે કવાયત, વેક્સીન સેન્ટરથી રસીનો જથ્થો ઉત્તર ગુજરાત જવા રવાના

Pritesh Mehta
ગાંધીનગર ખાતે રહેલા કોરોના વેકસીનને અન્ય જિલ્લામાં મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર વેકસીન સેન્ટર ખાતેથી ઉત્તર ગુજરાત ખાતે વેકસીન મોકલવામાં આવી છે. મહેસાણા,...

ઉત્તર ગુજરાતમાં કોરોના અનબ્રેકેબલ, 70 પોઝિટીવ કેસથી વધ્યો ફફડાટ

Bansari Gohel
બનાસકાંઠામાં ૨૪, મહેસાણામાં ૧૯ અને પાટણ જિલ્લામાં ૨૭ મળી ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૭૦ કેસો સામે આવતા ત્રણે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. હવે કોરોના પોઝિટિવ...

નીતિનભાઈના હોમટાઉનમાં વધ્યું હવે કોરોનાનું સંક્રમણ: એક જ દિવસમાં 24 કેસ, બપોર બાદ બજારો બંધ

Mansi Patel
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૪૪૭ પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૨૬૨ વ્યક્તિઓને સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ૧૫૦ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં...

ઉત્તર ગુજરાત કોરોના વાયરસના ખપ્પરમાં: બનાસકાંઠામાં 338, પાટણમાં 301 અને મહેસાણામાં 424 પોઝિટીવ કેસો

Mansi Patel
આફટર લોકડાઉનમાં સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવ અને કોવિડ-૧૯ની માર્ગદક્ષિકાનું પાલન ન થતું હોવાને કારણે ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં...

કોંગ્રેસના કાર્યક્રમોમાં તેમના જ નેતાઓ નથી આવતા! ધરણ પ્રદર્શનમાં પાંખી હાજરી

Arohi
પેટ્રોલ એન ડિઝલના ભાવમાં પ્રતિ લીટરે રૂ.2 નો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. તેનો વિરોધ દર્શાવવા બુધવારે  મહેસાણા શહેરના તોરણવાળી માતાના ચોકમાં એકઠા થયેલા કોંગ્રેસના...

અનલોક-01 ઉત્તર ગુજરાતને પડ્યું ભારે, એક જ દિવસમાં નવા 22 કેસ પોઝિટીવ

GSTV Web News Desk
અનલોક ૦૧માં વ્યાપક છુટછાટ મળતાં કોરોના સંક્રમણનો ખતરો વધ્યો છે. ઉત્તર ગુજરાતમાં બુધવારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 10, માણસા તાલુકામાં 5, પાટણ જિલ્લામાં 3 અને...

271 કેસો સાથે ઉત્તર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, અરવલ્લી-બનાસકાઠામાં 75થી વધુ કેસ

Bansari Gohel
રાજ્યમાં શહેરી વિસ્તારો બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો પેસારો થયો છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં 274 જેટલા કેસ નોંધાયા છે. જે ખૂબજ ગંભીર પરિસ્થિતિ...

ગુજરાતમાં મેઘરાજાનો બારેમાસ અનરાધારા પ્રવાસ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોને ધમરોળ્યા, ખેડૂતોનો શિયાળુ પાક પાણીમાં

Mayur
અતિવૃષ્ટિ અને માવઠાંનો માર સહન કરી રહેલા ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં...

દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઠંડીનો ચમકારો

Mayur
દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં તાપમાન સામાન્યથી નીચે નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં સીઝનનો સૌથી ઓછું તાપમાન ૭.૬ ડિગ્રી સે. અને કારગીલમાં માઇનસ ૧૭ ડિગ્રી...

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને જગદીશ પંચાલની હકાલપટ્ટી નિશ્ચિત, પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી જ આવશે

Mayur
ભાજપના ગુજરાત પ્રદેશના પ્રમુખ તથા અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ કોણ બનશે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપના ટોચના સુત્રો અને ગાંધીનગર સચિવાલયના સૂત્રો...

ઉત્તર ગુજરાતના દસથી વધુ ધારાસભ્યો આ મામલે સીએમ રૂપાણીને મળવા પહોંચ્યા

GSTV Web News Desk
આજે ઉત્તર ગુજરાતના કોંગ્રસના ધારાસભ્યોનું ડેલિગેશન સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરવા પહોંચ્યું છે. સરકારે જાહેર કરેલા 700 કરોડના રાહત પેકેજમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ...

ઉત્તર ગુજરાતમાં કરા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોમાં પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ

Mansi Patel
સરહદી વિસ્તારમાં  થરાદ, વાવ પંથકમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદે એન્ટ્રી કરી હતી.  કમોસમી વરસાદથી જુવાર કપાસ દીવેલાના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી...

સુરતના હિરા અને કાપડ ઉદ્યોગ બાદ મંદીનો પવન ઉત્તર ગુજરાતના આ ઉદ્યોગને લાગ્યો

Mayur
સુરતનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીની બૂમ બાદ હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનો સિરામિક ઉદ્યોગ પણ મંદીના ભરડામાં આવ્યો છે. સાબરકાંઠામાં આવેલા સિરામિકના ૧પમાંથી ચાર...

ઉત્તર ગુજરાતની આ જાણીતી બ્રાંડ પર GST વિભાગના દરોડા

Mayur
પાલનપુરમાં માધવી મીઠાઈના કાર્યાલય પર જીએસટીની ટીમે દરોડા પાડ્યા. માધવી મીઠાઈની ઓફિસ અને નિવાસસ્થાનમાં જીએસટીની ટીમે તપાસ હાથ ધરી. અમદાવાદ જીએસટીના અધિકારીની બે ટીમે તપાસ...

ટીડીએસના વિરોધમાં ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડ આવતી કાલે બંધ કરેશે

GSTV Web News Desk
વાર્ષિક રૂપિયા એક કરોડના રોકડ ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ આવતીકાલે બંધ પાળવાના છે....

ઉત્તર ગુજરાતમાં વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન

Mansi Patel
અરવલ્લીમાં વરસાદી માહોલ છવાયો છે.  મોડાસા ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઇ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. જેમાં એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદથી...

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

GSTV Web News Desk
ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે અરવલ્લી પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે. યાત્રાધામ શામળાજી, ભિલોડા પંથકમાં વરસાદ વરસ્યો...

ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા, તંત્ર એલર્ટ

GSTV Web News Desk
બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી રાધનપુર અને સાંતલપુરને જોડતા કાંઠાના બાર ગામો પાણી પાણી થઇ ગયા છે. રાધનપુરના અભિયાણાથી કાંઠાના બાર ગામો આવ્યા છે. પરંતુ...

વરસાદની બીજી ઇનિંગ્સ શરૂ, ઉત્તર ગુજરાતના અનેક સ્થળોએ ધીમી ધારે વરસાદ

GSTV Web News Desk
અરવલ્લી જીલ્લામાં વરસાદે બીજી ઇનિંગ્સ શરૂ કરી છે. આજે મોડાસાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી....

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

GSTV Web News Desk
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો. મોડાસા પંથકમાં પવન સાથે વરસાદ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી...

જસદણમાં જીતનો શંખ વગાડ્યા બાદ કુંવરજી બાવળીયાનો રથ આ તરફ નીકળી રહ્યો છે

Karan
સૌરાષ્ટ્ર બાદ કુંવરજી બાવાળીયા હવે ઉત્તર ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. બાવળિયા કોળી સમાજ અને ઠાકોર સમાજને સાથે રાખી શક્તિ પ્રદર્શન કરશે. અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું...

ઉત્તર ગુજરાતની સૌથી ખરાબ હાલત, ખેડૂતોને સરકાર પણ પાણી નહીં અાપી શકે

Karan
ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો ખેડૂતોની છે. ખેડૂતોને પાકના ભાવ મળતા નથી અને પાણીની અછત વચ્ચે સરકાર અછતગ્રસ્ત તાલુકાઅો જાહેર કરવામાં કંજૂસાઈ કરી રહી...

પરપ્રાંતિય હુમલાખોરો સામે પોલીસ એલર્ટ : ઉત્તર ગુજરાતમાં SRP ગોઠવાઈ

Arohi
ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મ બાદ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલા થવાની ઘટના વધી છે. ત્યારે આવી ઘટનાઓને ડામવા એસઆરપીનો બંદોબસ્ત વધારાયો છે. ગાંધીનગર...

ઉડતા ગુજરાત, ડ્રગ્સ માફિયા માટે ઉત્તર ગુજરાત સોફ્ટ ટાર્ગેટ

Arohi
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી વધી છે. છેલ્લા ૯ માસમાં ૧૨.૯૦ કરોડનું ચરસ ઝડપાયું છે. જેના પરથી લાગી શકે છે કે ડ્રગ્સ માફિયાઓ...

એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજ્ય પર સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાત માટે અાવી અાગાહી

Karan
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પોતાની અમી દ્રષ્ટી રાખી છે. ગુજરાતમાં અત્યાર સુધીનો 52.89 ટકા વરસાદ નોંધાયો હોવાના આંકડા મળી રહ્યા...

ઉતર ગુજરાતમાં ઓછો વરસાદ છતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા

Mayur
સમગ્ર ઉતર ગુજરાતમાં હાલ વરસાદ જોઈએ તેટલો નથી થયો. પણ ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવેતર પણ કરી નાખ્યું છે. પણ...

સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ઉ.ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, જુઓ ક્યાં કેવી હાલત?

Mayur
સૌરાષ્ટ્રને સતત ધમરોળ્યા બાદ મેઘરાજાએ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ પધરામણી કરી છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત રહી છે. ઉત્તર...
GSTV