બિહાર ચૂંટણી/ લાલૂના લાલ તેજપ્રતાપ આ બેઠક પરથી કરશે નામાંકન, કરી રહ્યા છે મહામહેનત
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન તેજ પ્રતાપ યાદવ મંગળવારે સમસ્તીપુરના હસનપુરથી ઉમેદવારી નોંધાવશે. તેજ પ્રતાપ સવારે 11 વાગ્યે ઉમેદવારીપત્ર ભરશે....