વધારે ઘોંઘાટ કરે છે DNAને નુકશાન, કેન્શર અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીજી કેટલીયે બિમારીઓને પણ આપે છે આમંત્રણ
વધારે ઘોંઘાટ (Loud Noises) કાન માટે ખુબ નુકશાન કારક છે. સંશોધકોનું કહેવું છે કે વધારે ઘોંઘાટ વચ્ચે રહેવું સ્વાસ્થ્ય માટે સારૂ નથી. એક નવા સંશોધનમાં...