ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો માટે નિરાશાના સમાચાર, નહીં લડી શકે લોકસભા
આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યને ટિકિટ નહીં આપે. દિલ્હીમાં યોજાયેલી સ્ક્રિનીંગ કમીટીની બેઠકમાં આ નિર્ણય છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને લોકસભાની ટિકિટ...