પોલીસે નો-પાર્કિંગમાં પાર્ક કારને માર્યું તાળું, ડ્રાઈવરે જે કર્યું… વાંચીને હસવું આવશે
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે ત્યારે ચાંદખેડામાં ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલી કારના વ્હિલને પોલીસે લોક માર્યું...