ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદમાં કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન, અમેરિકા જેવા બનાવેલા રસ્તાઓ પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદમાં ટ્રમ્પના આગમન પહેલા કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે. અમદાવાદના અલગ-અલગ ૧૦ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા બેનરમાં ટ્રમ્પને...