આ છે એ શેફ જેના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરશે ટ્રમ્પ અને મેલેનિયા, જાણો મેનૂમાં શું છે ખાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન તેમને અનેક ખાસ ભારતીય અને ગુજરાતી વ્યંજન પીરસવામાં આવશે. અમદાવાદથી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલના શેફ...