આરજેડીના ઘોષણાપત્રને ભાજપે ગણાવ્યો જુઠ્ઠો: નિત્યાનંદરાય બોલ્યા તેજસ્વી પાસે નથી વિઝન, મનોજ તિવારીના કોંગ્રેસ પર પ્રહાર
ભાજપે આરજેડીના ઘોષણાપત્રને જુઠ્ઠાણું ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે તેજસ્વી યાદવ જે પણ વાયદાઓ કરી રાહ્ય છે તે માત્ર અને...