નીતિશે પ્રેસ કોન્ફરસમાંથી પોલીસ વડાને તતડાવ્યા, તમે ના કરી શકો તો હું હેન્ડલ કરી લઈશ
પટણામાં એરલાઈન્સ કંપનીના મેનેજર રૂપેશસિંહની હત્યાના કારણે નીતિશ કુમારના માથે માછલાં ધોવાઈ રહ્યા છે ત્યારે પત્રકારોના સવાલથી નીતિશ ભડકી ગયા. ગુસ્સે થઈને તેમણે પત્રકારોને લાલુ-રબડીના...