દેશમાં કોમન GDCRવાળું ગુજરાત પ્રથમ રાજ્ય, 7 મહાનગરપાલિકામાં લાગુ: નીતિન પટેલYugal ShrivastavaJune 5, 2017June 5, 2017ગુજરાત સરકારે રાજ્યમાં બાંધકામના નવા નિયમો જાહેર કર્યા છે. સરકારે ગાંધીનગરને બાદ કરતાં તમામ મહાનગરપાલિકાઓ માટે કોમન GDCRને મંજૂરી આપી છે. મહાનગરપાલિકાઓ અને શહેરી સત્તા...