ઘર્ષણ / વરસાદ ખેંચાતા કેનાલમાં પાણી છોડવા મુદ્દે બે દિગ્ગજ નેતાઓ આમને-સામને, CMએ મામલો થાળે પાડ્યો
વરસાદ ખેચાતાં સમગ્ર ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સિચાઇનું પાણી આપવાનો મુદ્દો ગાજ્યો હતો. એટલુ જ નહીં, ખારીકટ કેનાલમાં પાણી છોડવાના...