GSTV

Tag : Nitin Patel

નીતિન પટેલ એવું બોલ્યા કે કોંગ્રેસના ધારાસભ્યે ગૃહમાં છૂટ્ટું ફેક્યું માઈક, થયો જોરદાર હોબાળો

Bansari
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં...

સીઆર પાટીલ કોરોના વોરિયર નહીં પણ કેરિયર, કોંગ્રેસના આ નિવેદનનો નીતિન પટેલે આપ્યો જવાબ

Nilesh Jethva
ભાજપના પ્રદેશ પક્ષપ્રમુખ સી.આર પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બે દિવસથી રાજકારણ ગરમાયું છે. સી.આર પાટીલ કોરોના વોરિયર નહીં પણ કોરોના કેરિયર છે એવી કોંગ્રેસની...

ઊંઝામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું, બનાસકાંઠામા મને છેતરી ગયા લોકો

Nilesh Jethva
ઊંઝામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ કહ્યું કે બનાસકાંઠામા મને છેતરી ગયા લોકો રોડ મંજૂર કરાવે ગામથી ગામ સુધીના પણ...

કેન્દ્ર સરકારે રાજ્યોને GSTના વળતર પેટે આપવાના છે અંદાજે રૂ. ૩ લાખ કરોડ, ગુજરાતને લેવાને છે આટલા હજાર કરોડ

Nilesh Jethva
વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા GST કાઉન્સીલની બેઠકમાં નીતિન પટેલે આપી હાજરી મોટા ભાગના રાજ્યોએ કેન્દ્રને લોન મેળવી લોનની રકમમાંથી વળતર ચૂકવવા સૂચવ્યુ લોનની રકમ અને...

રાજ્યના તમામ બિસ્માર રસ્તાઓના સમારકામ અંગે નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો આ નિર્ણય

Nilesh Jethva
રાજ્યભરમાં ભારે વરસાદને કારણે બિસ્માર બની ગયેલા રસ્તાઓ મુદ્દે જીએસટીવીએ દર્શાવેલા અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે. જીએસટીવીએ બિસ્માર રસ્તાઓને કારણે લોકોને પડી રહેલી હાલાકી સચોટ...

મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રીએ કર્યુ ધ્વજવંદન, 10 કરોડનાં ખર્ચે વિવિધ કાર્યોનું કરાયુ ભૂમિ પૂજન

Mansi Patel
મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ધ્વજવંદન કર્યું હતું....

રાજ્યભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી, નીતિન પટેલ અને બીજલ પટેલ સહિતના આ નેતાઓએ કર્યુ ધ્વજવંદન

Bansari
રાજ્યભરમાં 74મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ક્યાંક કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું છે તો ક્યાંક નેતાઓના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં...

રાજસ્થાનના રાજકારણ અગે નીતિન પટેલનું નિવેદન : ધારાસભ્ય પણ નાગરિક છે, તેવો હરવા ફરવા માટે મુક્ત છે

Nilesh Jethva
રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો ગુજરાત આવ્યા છે. ત્યારે આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતુ કે ધારાસભ્ય પણ નાગરિક છે. તેવો...

સીએમ રૂપાણી અને નીતિન પટેલ આવતીકાલે સુરતની મુલાકાતે, કેસ ઘટાડવા અંગે અધિકારીઓ કરશે ચર્ચા

Bansari
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરતની મુલાકાત કરશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સુરતના અધિકારીઓ સાથે બેઠક કરશે.સુરતમાં વધતા જતા કોરોના કેસને લઈ સુરતની...

નીતિનભાઈ પટેલની કચેરી સામે સીએમ ઓફિસમાં થઈ ફરિયાદ, આ ધારાસભ્યની રજૂઆત ન ગણકારાતાં ઉકળી ઉઠ્યા

Nilesh Jethva
પાટણના કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમા તેમણે જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રીની કચેરીએ કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવતી. સાથે જ સાંસદો અને ધારાસભ્યની...

નીતિન પટેલે ટોસિમિઝૂમેબ ઇન્જેક્શનના કાળા બજાર અંગ્રે પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા મોટા ખુલાસા

Nilesh Jethva
કોરોનાના દર્દીઓ માટે મહત્વના એવા ટોસિમિઝૂમેબ ઇન્જેક્શનના કાળા બજાર થતાં હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ સમગ્ર મામલાને સરકાર સામેનું ષડયંત્ર...

કોરોના મહામારી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનલોક-2 અંગે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
નાયબ મુખ્યમંત્રીને અનલોક-2 વિશે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે અનલોક 2 અંગે રાજ્ય સરકારે વિચારણા નથી કરી પણ કેન્દ્ર સરકાર જે પ્રકારે માર્ગદર્શન આપશે એ...

નીતિન પટેલની ખુલ્લી ધમકી, સુધરી જાઓ નહીં તો હોસ્પિટલોને તાળાં મરાવી દઈશ

Arohi
રાજ્યમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. શુક્રવારથી એમડી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભલામણના આધારે દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે....

1400 ડોક્ટરોને કોરોના ટેસ્ટની મંજૂરીનો મળ્યો પાવર, ટેસ્ટ માટે રૂપાણી સરકારની લીલીઝંડી

Karan
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. મે અને જૂનમાં એક નવો રેકોર્ડ બન્યો છે. હાલમાં સૌથી મોટી સમસ્યા હોય તો ટેસ્ટીંગની છે. ગુજરાત સરકાર...

Video: હલકી ગુણવત્તાના સૅનેટાઇઝર હોવાની સરકારની કબૂલાત, કંપની સામે લેવાશે પગલાં

pratik shah
કોરોના વૉરિયર્સ ડૉક્ટરો, નર્સો અને સરકારી હોસ્પિટલના સ્ટાફના જીવન સામે જોખમ ઊભું કરે તેવા સેનિટાઈઝરની ખરીદી ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં...

સરકારે સ્વીકાર્યુ, રાજ્યમાં ગંભીર છે Coronaની સ્થિતિ! ખાનગી લેબમાં ટેસ્ટિંગ મુદ્દે લીધો મોટો નિર્ણય

Arohi
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને નાયાબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાની સ્થિતિ દેશ દુનિયામાં ગંભીર છે. તેમણે જણાવ્યું હતું કે હાલ...

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva
રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપતાં નીતિન પટેલે કોંગ્રેસ પર મોટો કટાક્ષ કર્યો. નીતિન પટેલે કહ્યું કોંગ્રેસ પોતે જ વેન્ટીલેટર પર છે....

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva
રાજ્યના ખેડુતો માટે મહત્વની જાહેરાત કરાઇ છે. જે અંતર્ગત ખરીફ સિઝન માટે રાજ્ય સરકાર આગામી 7 જૂનથી નર્મદાનું પાણી આપશે. જેમાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં...

નીતિન પટેલનું હોમટાઉન બની રહ્યું છે હવે Coronaનું હોટસ્પોટ, કડીમાં નવા 5 પોઝિટીવ કેસ

Arohi
મહેસાણા જિલ્લામાં શુક્રવારે વધુ ૭ કોરોના (Corona) સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જેમા કડીમાં પાંચ અને બેચરાજી તેમજ જોટાણામાં એક-એક કેસનો સમાવેશ થાય છે. દરમિયાન...

નીતિનભાઈની મફતમાં સારવાર આપવાની જાહેરાત ક્યાં: આ દવા ન મળતાં દર્દીના મોત માટે જવાબદાર કોણ? , કોંગ્રેસ બગડી

Nilesh Jethva
કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી એવા એકટેમરા ઇન્જેક્શનની અછત મુદ્દે કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા અમિત નાયકે જણાવ્યું...

હાઈકોર્ટની ફટકાર બાદ રૂપાણી સરકાર ફફડી : ટોપ લેવલની બેઠક બાદ નીતિન પટેલે કર્યા મોટા ખુલાસા

Nilesh Jethva
સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને દર્દીઓને પડતી મુશ્કેલી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પર ખફા થઈ છે. હાઈકોર્ટે સિવિલ તંત્ર, રાજ્યના આરોગ્ય પ્રધાન, આરોગ્ય વિભાગના...

હજારો લોકો માટે રાહતના સમાચાર, રાજ્યના કોઈપણ જિલ્લામાં અવર-જવર માટે પાસની જરૂરિયાત નહી

Ankita Trada
ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માંગતા હજારો લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ હવે આજથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં...

કોરોના સામે લડવા રાજ્ય સરકારની તૈયારી, યુ.એન. મહેતામાં Covid-19 હોસ્પિટલ શરૂ

Ankita Trada
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ લોકડાઉન હળવુ થયા બાદ યુએન મહેતા હોસ્પીટલની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે મીડિયાને સંબોધન કરતા પોતાનુ નિવેદન પણ આપ્યુ હતુ....

મહેસાણામાં નીતિનભાઇ પટેલના ઘરમાં આગ: પરિવાર હતો ઘરમાં અને બધા દોડ્યાં, ઘરવખરી બળીને ખાખ

Bansari
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઇ પટેલના વિજાપુર સ્થિત મહર્ષિ બંગલોઝમાં આવેલા ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે વિજાપુર પાલિકાના ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે ધસી આવ્યાં...

ગુજરાતમાં લોકડાઉન 4.0માં મળશે ઘણી છૂટછાટો પણ નક્કી મોદી સરકાર કરશે, નીતિનભાઈએ કર્યો ખુલાસો

pratik shah
ગુજરાતમાં લોકડાઉન-4ને લઇને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન-4 દરમ્યાન ઘણી છૂટછાટ આપવામાં આવશે. રાજ્યમાં ક્યા પ્રકારની...

હવે મહેસાણાનો વારો, નીતિન ભાઈ નહીં સાચવી શકે તો મોદીના હોમટાઉનમાં કોરોના બોમ્બ ફૂટશે

Pravin Makwana
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે કડીમાં ૩, વિજાપુરમાં ૧ અને બેચરાજી તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા...

ગુજરાતના સરકારી કર્મચારી માટે સારા સમાચાર, પગારમાં કોઈ જ કાપ મુકાશે નહીં

Mayur
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 5.28 લાખ કર્મચારીઓને સમયસર પગાર મળી જશે. રાજ્યના કર્મચારીઓમાં કોઈ જ કાપ...

નીતિન પટેલના ઘરે પહોંચી આ ટીમ, ઈમરાન ખેડાવાલા સાથે મીટિંગ કરનાર નાયબ સીએમ પણ ફફડ્યા

Pravin Makwana
ગઈકાલે ગાંધીનગરમાં સીએમ રૂપાણી સાથેની ઈમરાન ખેડાવાલાની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેને લઈને નીતિન પટેલના નિવાસ સ્થાનને પણ સેનેટાઈઝ કરવામાં...

કોરોનાની કંપારી વચ્ચે રાજ્યમાં કપરા સંજોગો ઉભા થયા તો સરકાર લેશે કડકમાં કડક નિર્ણય

Ankita Trada
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાયરસ (Coronavirus) ના વધી રહેલા કેસ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં આજે નવા પાંચ...

રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનું પત્તુ આ ધારાસભ્યના હાથમાં, ભાજપ-કોંગ્રેસની ચાતક નજર

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મતો ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અને કોંગ્રેસના...
Do NOT follow this link or you will be banned from the site!