ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગની ઘટના પર સરકારે કરી લાલ આંખ, ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા-કેન્દ્રિત ગાઇડલાઈન જારી કરાશે
“ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ (ઇ વાહનો)માં આગની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સરકાર ડિફોલ્ટર કંપનીઓ સામે જરૂરી આદેશો જારી કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ...