ઇલેક્ટ્રિક કાર / ઓટો શોમાં આ 3 વ્હીકલની ધૂમ, વીજળી જવા પર 3 દિવસ સુધી ઘરને રોશનીથી ઝગમગતુ રાખશે આ કાર: એક ચાર્જમાં 610Kmનું અંતર કાપશે
શિકાગો ઓટો શોમાં એક ટેસ્ટ ડ્રાઇવ પછી ઇલેક્ટ્રિક મસ્ટૈંગ Mach- E ક્રોસઓવરમાંથી બહાર નિકળતા જ જિમ નીરમેન ખૂબ જ ઉત્સાહિત દેખાયા. હાઈ સ્કૂલ ઓટો શોપના...