GSTV

Tag : NISARG cyclone

નિસર્ગ વાવાઝોડામાં ફસાયા રવિ શાસ્ત્રી, જાહેર કર્યો ખરતનાક Video

Arohi
બંગાળમાં અમ્ફાન બાદ મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાએ બરબાદી મચાવી દીધી છે. કોરોનાને કારણે અગાઉથી જ ફસાયેલા મહારાષ્ટ્રમાં હવે નિસર્ગ વાવાઝોડું પરેશાન કરી રહ્યું છે. ક્યાંક ભારે...

મહારાષ્ટ્રના અલીબાગ પર ટકરાયુ નિસર્ગ વાવાઝોડું, મુંબઈ તરફ વધી રહ્યું છે આગળ

Arohi
નિસર્ગ ચક્રાવાત અલીબાગના દરિયામાં ટકરાઇ ગયું છે. વાવાઝોડાની રફતાર 110-120 કિમી/કલાકની જણાવવામાં આવી રહી છે. વાવાઝોડા પહેલા મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં આંધી સાથે ધોધમાર વરસાદ શરૂ...

નિસર્ગ વાવાઝોડાના કારણે જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો કરંટ, 23 ગામો એલર્ટ

Arohi
અમરેલી જાફરાબાદ દરિયામાં વાવાઝોડાને કારણે કરંટ જોવા મળ્યો છે. બાબરકોટના દરિયામાં પણ મોજા ઉછળતા દેખાયા અને જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું...

નિસર્ગ વાવાઝોડું: ગુજરાતના આ 4 જિલ્લામાંથી સૌથી વધુ સ્થળાંતર, અન્ય રાજ્યોમાંથી એર લીફ્ટ કરવામાં આવી NDRFની ટીમો

Arohi
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. આજે સવાર સુધીમાં કુલ 50 હજાર લોકોનું સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાંથી સૌથી...

નિસર્ગ વાવાઝોડાના પગલે ભાવનગર તંત્ર એલર્ટ, NDRF,108, SDRFની ટીમ સ્ટેન્ડબાય

Arohi
ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડા (Nisarg Cyclone) ના પગલે તંત્ર એલર્ટ થયું છે. દરિયાકાંઠાના ચાર તાલુકનાં 34 ગામો એલર્ટ કરાયા છે. દરિયાકાંઠામાં 108ની ટિમ સ્ટેન્ડબાય કરવામાં આવી...

સુરતના સુવાલી બીચ પર NDRFની ટીમ તૈનાત, લોકોને દરિયાથી દૂર રહેવા સૂચન

Arohi
નિસર્ગ વાવાઝોડાના કારણે સુરતના સુવાલી બીચ પર એનડીઆરએફ (NDRF) ની ટીમને તૈનાત કરવામાં આવી. વાવાઝોડના કારણે દરિયામાં ઊચા મોજા ઉછળ્યા. તો લોકોને દરિયા કિનારાથી દૂર...

નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, 90 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

Arohi
નિસર્ગ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. સુરતથી વાવાઝોડું ફક્ત 425 કિમી દૂર છે. વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના...

નિસર્ગ ચક્રવાત ભીષણ વાવાઝોડામાં ફેરવાયું : 2 વાગ્યા બાદ આ દરિયા કિનારે ટકરાશે, 2 રાજ્યોમાં હાઈએલર્ટ

Arohi
કોરોના વાયરસના સંકટ સામે ઝઝુમી રહેલા મહારાષ્ટ્ર સામે આજે નવો પડકાર ઉભો થયો છે. અરબ સાગરમાંથી ઉઠેલું નિસર્ગ વાવાઝોડું આજે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો...

નિસર્ગ વાવાઝોડાની અસર: માંડ શરૂ થયેલી એસટી બસ સેવા ગુજરાતના આ વિસ્તારોમાં ફરી થઈ શકે છે બંધ

Arohi
નિસર્ગ વાવાઝોડાની અસર એસટી વિભાગને પડી શકે છે. જરૂર જણાશે તો દક્ષિણ ગુજરાત તરફ જતી એસટી સેવા બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય...

નિસર્ગ વાવાઝોડા સામે લડવા તંત્રની આ છે આગોતરી તૈયારીઓ, આટલા હજાર લોકોનું સ્થળાંતર

Arohi
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાપતી નજર રાખવામાં આવી છે. વધુમાં મુખ્ય સચિવ પંકજ કુમારે...

નિસર્ગ વાવાઝોડું : ચાર જિલ્લામાંથી ૨૦ હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર, ખતરો ટળ્યો પણ પડશે ભારે વરસાદ

GSTV Web News Desk
નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. અને નિસર્ગ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી હાલ પૂરતો ટળી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા...

દમણ અને મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે વાવાઝોડું, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે

GSTV Web News Desk
સુરત સહિત દક્ષિણ ગુજરાત પર તોળાઇ રહેલા નિસર્ગ વાવાઝોડાનું સંકટ હાલ ટળ્યું છે. પરંતુ દમણ અને મહારાષ્ટ્રના અલિબાગમાં આ વાવાઝોડું ટકરાવાની આગાહી હવામાન વિભાગે કરી...

વેરાવળના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ગડુમાં બે ઈચ વરસાદ, લાઠોદ્રામાં દરવાજો ધરાશાયી થતા એકનું મોત

GSTV Web News Desk
નિસર્ગ વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે..પરંતુ તેની સંભવિત અસર વર્તાવાની શરૂ થઇ છે. હાલમાં વેરાવળના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. આ સાથે...

જાફરાબાદના દરિયાકિનારે બે નંબરનું સિગ્નલ લગાવ્યું, 800 જેટલી બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી

GSTV Web News Desk
નિસર્ગ વાવાઝોડાને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના દરિયા પર તંત્ર અલર્ટ છે ત્યારે અમરેલીના જાફરાબાદના દરિયાકિનારે 1 નંબર સિગ્નલ હટાવીને 2 નંબરનું સિગ્નલ લગાવાયુ છે.ભારે પવન સાથે...
Do NOT follow this link or you will be banned from the site!