અર્થતંત્રને વેગ આપવા આવતીકાલે નિર્મલા સીતારમણની મહત્વપૂર્ણ બેઠક, રાજ્યોના મુખ્યમંત્રી અને નાણામંત્રી રહેશે હાજર
કોરોનાના કેસો ઓછા થતા જ દેશમાં આર્થિક ગતિવિધિઓ ઝડપથી પાટા પર આવી રહી છે. ઇકોનોમીની વર્તમાન રફ્તારને વધુ વેગ આપવા માટે ઘણા પગલાં લેવામાં આવી...