નિર્ભયાની સફળ વકીલ સીમા સમૃદ્ધિ હાથરસનો ખટલો લડશે, યોગી સરકાર ન્યાય નહીં આપે તેથી દિલ્હી ખટલો ચલાવો
નિર્ભયા કેસમાં ન્યાય મેળવનાર એડવોકેટ સીમા સમૃધિ હાથરસ જવા રવાના થયા છે. તે પીડિતાના પરિવારનો કેસ લડશે. જતા પહેલા તેમણે કહ્યું કે પીડિતાના પરિવારજનોએ કેસ...