Archive

Tag: nirav modi

લંડનની કોર્ટના ચૂકાદા બાદ હવે ગમે તે ઘડીએ નિરવ મોદીની ધરપરકડ કરવામાં આવી શકે છે

પંજાબ નેશનલ બેંકને અબજો રૂપિયાનો ચૂનો લગાડીને નાસી જનારા હીરા કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નિરવ મોદીની વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ છે. જેથી ગમે તે ઘડીએ હવે નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી…

નીરવ મોદીનો પાસપોર્ટ ફિઝિકલી રદ કરવામાં આવ્યો નથી : વિદેશ મંત્રાલય

કોંગ્રેસે ભાગેડુ નીરવ મોદીના મુદ્દે સરકારને ફરી એક વાર ઘેરી છે. પક્ષે પનામા પેપર્સ લિંક બાબતે પત્રકારોને સંબોધ્યા છે. દરમિયાન કોંગ્રેસી નેતા પવન ખેડાએ જણાવ્યું કે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી દેવાયો છે તો પછી એ પેરિસ અને બેલ્જિયમ કેવી…

ચોંકાવનારો ઘટસ્ફોટ, એકાઉન્ટ ફ્રિઝ હોવાં છતાં મેહુલ – નીરવે ખર્ચ્યા રૂ.50 કરોડ

PNBને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયેલ નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિશે મોટો ઘટસ્ફોટ થયો છે. દેશ છોડીને ભાગવા અને એકાઉન્ટ ફ્રીઝ થયાં બાદ પણ નીરવ મોદી અને તેનો પરિવારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. જાન્યુઆરી 2018માં…

આવકવેરા ખાતું વસૂલી માટે નીરવ મોદીના કલાકૃતિના ખજાનાને 26 માર્ચે લીલામી માટે મૂકાશે

પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીએ વસાવેલી કીમતી કલાકૃતિઓના કલેક્શનને  ૨૬ માર્ચના રોજ મુંબઈમાં લીલામી માટે મૂકવામાં આવશે.  આવકવેરા ખાતાએ આ માટે વ્યાવસાયિક ઓક્શન હાઉસ સેફ્રોનઆર્ટની સેવા લીધી છે. જેમાં વીએસ ગાયતોન્ડે, અકબર પદ્મસી અને રાજા રવી વર્મા જેવા ભારતીય કલાકારોની…

નિરવ મોદીને શોધી રહેલ ભારત પાસે બ્રિટને અનેક વખત દસ્તાવેજ માગ્યા, ભારતે જવાબ સુદ્ધા પણ ન આપ્યો

૧૪ હજાર કરોડથી વધુનું ફુલેકુ ફેરવી વિદેશ ભાગી ગયેલો નિરવ મોદી હાલ લંડનમા આરામથી હરીફરી રહ્યો છે જેનો વીડિયો પણ બહાર આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે એનડીટીવીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નિરવ મોદીની ધરપકડ કરવા માટે બ્રિટને ભારત…

નીરવ મોદીને ભારત લાવવા મોદી સરકારે ઉપાડ્યું આ પગલું

પંજાબ નેશનલ બેંક પાસેથી કરોડો રૂપિયાની લોનની છેતરપિંડીના આરોપી હીરા વેપારી નીરવ મોદીની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે બ્રિટનના ગૃહપ્રધાને તેને પ્રત્યાર્પણ કરવાની ભારતની વિનંતીને કોર્ટમાં મોકલી ચૂક્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ, પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ના સૂત્રોએ કહ્યું કે તેમણે…

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું ભાઈ મોદી સરકાર દોઢ વર્ષથી વાતો જ કરો છો

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ નીરવ મોદી મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારના નાક નીચેથી PNBને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર નીરવ મોદી વિદેશ ફરાર થવામાં સફળ થયો. દોઢ વર્ષમાં નીરવ મોદી અને વિજય…

લંડનમાં બિન્દાસ ફરતો નિરવ મોદી ભારતને જડતો નથી!

૧૪ હજાર કરોડથી વધુનું ફુલેકુ ફેરવી વિદેશ ભાગી ગયેલો નિરવ મોદી અચાનક લંડનમાં જોવા મળ્યો હતો. નિરવ મોદી ખુલ્લેઆમ લંડનના રસ્તાઓ પર ૧૦ હજાર પાઉન્ડ (આશરે દસ લાખ)ના જેકેટમાં ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક અખબાર ધ ટેલિગ્રાફના પત્રકારે નિરવ મોદીને…

નિરવ મોદી-નરેન્દ્ર મોદી ભાઇ-ભાઇ, બન્નેમાં ઘણી સામ્યતા : રાહુલ

કરોડોનું કૌભાંડ આચરી લંડનમાં ખુલ્લેઆમ ફરી રહેલા નિરવ મોદીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કોઇ પણ પ્રકારની ચિંતા વગર લંડનમાં ફરી રહેલો જોવા મળ્યો હતો. જેને પગલે હવે વિપક્ષે નિરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી માટે નરેન્દ્ર મોદી અને સરકાર પર…

VIDEO: મોટા કૌભાંડી નિરવ મોદીને બિંદાસ ફરતો જોઈને કૉંગ્રેસે કહ્યું, મોદી છે તો શક્ય છે

ભારતની તપાસ એજન્સી જે કૌભાંડના ભાગેડુ નિરવ મોદીની શોધમાં છે તે લંડનની શેરીઓમાં આટાફેરા કરી રહ્યો છે. કૅમેરામાં પહેલી વાર 13 હજાર કરોડનાં હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદી કેદ થયો છે. મોટી દાઢીમાં જેવા તેવા દેખાતા હતા. તે જોઈને લોકો કહે…

બ્લાસ્ટ વડે જમીનદોસ્ત કરવામાં આવશે નિરવ મોદીનો વૈભવી બંગલો

પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા મહાકૌભાંડી nirav modi નિરવ મોદીને વધુ એક ફટકો પડવા જઇ રહ્યો છે. સરકાર દ્વારા નિરવ મોદીના અલીબાગ સ્થિત વૈભવી બંગલાને તોડી પાડવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા nirav modiના બંગલાને બ્લાસ્ટ વડે જમીનદોસ્ત કરવામાં…

મોદી સરકાર માલ્યા જેવાં 58 ભાગેડુને ભારતમાં લાવવાની છે, એક-એક માટે કરવામાં આવી પ્રત્યાર્પણની માંગ

વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, નિતીન અને ચેતન સંદેસરા, લલિત મોદી અને યુરોપિયન રાલ્ફ હાશ્કે અને કાર્લો ગેરોસા એ 58 આર્થિક ભાગેડુંમાં સામેલ છે કે જે વિદેશમાં રહે છે અને તેની પ્રત્યાર્પણની માંગ, ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ અને લુક…

ભારતમાંથી 20 અધિકારીઓને લઇને ઉડશે એક વિમાન, હજારો કરોડના 2 કૌભાંડીઓને લઇને આવશે

દેશનાં કરોડો રૂપિયા લૂંટીને વિદેશ ભાગી જનારા બે કૌભાંડીઓને ભારત લાવવાની કવાયત તેજ થઈ છે. એર ઇન્ડિયાનાં ખાસ વિમાન દ્વારા ભાગેડુઓને વેસ્ટઇન્ડિઝથી પરત લવાશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર પીએનબી કૌભાંડનાં મુખ્ય આરોપી પૈકીનાં એક આરોપીને સરકાર જલ્દી ભારત પરત લાવશે. સૂત્રોનાં…

આ કૌભાંડીના કારણે જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવા બેંંકનો ઇન્કાર

નિરવ મોદી પ્રકરણ પછી જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવામાં બેંંક તરફથી કરાતાં ઇનકારના મુદ્દો જેમ એન્ડ જ્વેલરી કાઉન્સીલના સભ્યોએ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે મળેલી મિટિંગમાં ઉઠાવ્યો હતો. નવી ગોલ્ડ પોલિસી બાબતે નવી દિલ્હીમાં મળી ગયેલી મિટિંગમાં દેશભરમાંથી જ્વેલરી ક્ષેત્રના…

નીરવ મોદીનો જોરદાર ખુલાસો, ભારતના કાયદાનો નહીં પણ આ છે સૌથી મોટો ડર

પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી ભાગેડૂ હિરા કારોબારી નીરવ મોદીએ અહીંની એક અદાલતને કહ્યું કે તે સુરક્ષા ચિંતાઓ અને તેના મામલામાં રાજનીતિકરણને લીધે ભારત પાછો નથી ફરી રહ્યો. મોદીના વકીલે ધન શોધન મામલાઓ માટે વિશેષ અદાલત સમક્ષ પ્રવર્તન નિદેશાલય 9ઈડી)ની અરજી…

માલ્યા-નીરવ મોદી ખાસ મિત્રો લાગે, માલ્યાએ કહ્યું હું ભાગેડુ નથી, નીરવે કહ્યું હું પાછો નહીં આવું

PNB સાથે 13 હજાર કરોડ રૂપિયાના ફ્રોડના મામલામાં ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઈનકાર કર્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં નીરવ મોદીએ જણાવ્યું છે કે તે સુરક્ષા કારણોસર ભારત પાછો ફરી શકે…

13 હજાર કરોડના કૌભાંડી નીરવ મોદીએ ભારત આવવા માટે કર્યો ખુલાસો, બેન્કો પર આવશે ગુસ્સો

પીએનબી સાથે 13 હજાર કરોડ રૂપિયાના ફ્રોડના મામલામાં ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઈન્કાર કર્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં નીરવ મોદીએ જણાવ્યુ છે કે તે સુરક્ષા કારણોસર ભારત પાછો ફરી શકે…

14,356 કરોડના કૌભાંડી નિરવ મોદી ક્યાં છૂપાયો છે તેનો થયો મોટો ખુલાસો, સરકારે કરશે આ કાર્યવાહી

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો હોવાની માહિતી બ્રિટિશ સત્તાવાળાઓએ ભારતને આપી છે તેમ ભારત સરકારે આજે જણાવ્યું હતું.  એક પ્રશ્રના જવાબમાં વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્યસભાને જણાવ્યું હતું ક નેશનલ સેન્ટ્રલ બ્યુરો…

વડાપ્રધાન મોદી કરી રહ્યાં છે આ તૈયારી, માલ્યા-મોદી જેવા 58 લોકોને નહીં છોડે

કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, નિતિન અને ચેતન સંદેસરા, લલિત મોદી અને યુરોપિયન ગ્વિડો હેશ્કે અને કાર્લો ગેરોસા 58 આર્થિક ભાગેડુંઓમાં સામેલ છે કે જે વિદેશમાં રહે છે અને તેમને દેશમાં પરત લાવવા…

મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું નીરવ મોદી-મેહુલ ચોક્સી વિશે સરકારને 1 વર્ષ અગાઉ ખબર હતી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ખડગેએ કહ્યું કે, સરકારે પહેલાથી નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા લોકોને બચાવવાનો રસ્તો શોધી રાખ્યો હતો. સરકાર પાસે એક વર્ષ પહેલા નીરવ…

હવે નિરવ મોદી અને મેહુલ ચોક્સી અમેરિકાને પણ ભારે પડ્યા, જાણો કઇ રીતે ?

પીએનબીને કરોડો રૂપિયાન ચુનો લગાવનાર ભાગેડુ નિરવ મોદી અને મેહુલ ચોકસીના કારણે અમેરીકાના સાઉથ ઓસ્ટીન-ટેકસાસમા આવેલી સેમ્યુઅલ ડાયમંડ નામની કંપની કાચી પડી છે. કંપનીએ 1 હજાર કરોડમાં નાદારી નોંધાવી છે. સેમ્યુઅલ ડાયમંડ અને સેમ્યુઅલ જવેલર્સે અમેરીકાની ટેકસાસ કોર્ટમાં ચેપ્ટર ૧૧ હેઠળ…

નીરવ મોદી માટે સુરતના કેસમાં આજે છેલ્લી તક, નહીંતો સરકાર ઉઠાવશે આ પગલું

કરોડોનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા નિરવ શાહની સુરત ખાતેની સંપતિઓ તંત્ર આજથી ટાંચમાં લે તેવી શક્યતા છે. સુરતના સચિન ખાતેના 93.70 કરોડના ડાયમંડ ઓવર વેલ્યુએશન કેસમાં આજે નિરવ મોદીને કોર્ટમાં હાજર થવાનો છેલ્લો દિવસ છે અને જો આજે તે…

PNB ને ડિંગો, નિરવ મોદી વિદેશી બેંકોને કરોડો રૂપિયા ચૂકવવા થઈ ગયો રાજી

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની તલાશ હજી પણ ચાલુ છે. નીરવ મોદી બારતની બેંકોના હજારો કરોડનું ફૂલેકું ફેરવીને ફરાર છે અને તેને પાછા આપવા માટે રાજી નથી. પરંતુ હવે આવી રહેલા અહેવાલો મુજબ. નીરવ મોદી બે વિદેશી…

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી વિરૂદ્ધ સુરતમાં વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી વિરૂદ્ધ સુરતમાં વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. કોર્ટે આઈપીસીની કલમ 82 મુજબ વોરંટ ઈશ્યુ કરી ભાગેડુ જાહેર કર્યો છે.  કોર્ટે નિરવ મોદીને હાજર રહેવા મેઈલ કરવામાં આવ્યા હતો. પરંતુ કોર્ટમાં નિરવ મોદી હાજર ન રહેતા…

નીરવ મોદીના કારણે કેનેડાના નાગરિકની સગાઈ તૂટી, જાણો કેવી રીતે

પંજાબ નેશનલ બેન્કના 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર નીરવ મોદીનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તાજેતરમાં સમાચાર આવ્યાં કે તેણે કેનેડાના એક નાગરિકને હીરાની બે નકલી રીંગો વેચી હતી, જેના કારણે તેની સગાઈ તૂટી ગઈ હતી. આ વાત…

નીરવ મોદી પર ઇડીનો સકંજો, જાણો જપ્ત થયેલી 637 કરોડની સંપત્તિમાં શું છે સામેલ

પંજાબ નેશનલ બેન્ક સાથે 14 હજાર કરોડનું કૌભાંડ કરી દેશમાંથી ફરાર થઇ ગયેલા નીરવ મોદી પર ભારતીય એજન્સીઓનો સકંજો કસાતો જઇ રહ્યો છે. સોમવારે તેના કેટલાંક સ્થળોએ દરોડા પાડીને આશરે 637 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. આ રીતે…

નિરવ મોદી પર કસાયો ગાળિયો, 5 દેશોમાંથી 637 કરોડ રૂપિયાની સંપત્તિ થઈ જપ્ત

પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર નિરવ મોદીની સંપત્તિ જપત કરવમા આવી છે. ઈડીએ દુનિયાના પાંચ દેશમાંથી રૂપિયા 637 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.  જેમાં હીરાજડીત મોંઘા ઘરેણા અને વૈભવી એપાર્ટમેન્ટનો પણ  સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈડીએ નિરવ મોદીના બેંક…

કોહિનૂર હિરાની માફક લંડને સાચવેલો નિરવ મોદી હવે ત્રણ શરતે મળશે પરત

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીને ભારત મોકલવા લંડનના વહીવટી તંત્ર દ્વારા વધુ પુરાવા માગવામાં આવ્યા છે. લંડનના વહીવટી તંત્રએ ભારત પાસે ત્રણ શરત મુકી છે અને 18 જેટલા ખુલાસાઓ માગ્યા છે. ભારત સરકાર નિરવ મોદીના પુરાવા લંડનને આપશે તો આ…

નિરવ મોદીને ભગાડવામાં અમારો હાથ નથી, મહિના બાદ મળી હતી ફરિયાદઃ CBI

નિરવ મોદી અને મેહુલ ચોક્સી અંગે સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, નિરવ મોદી અને ચોકસીને દેશમાંથી ભગાડવામાં અમારો હાથ નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપ બાદ સીબીઆઈએ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. સીબીઆઈએ કહ્યું કે, હીરાના વેપારી નિરવ મોદી અને…

PNB કૌભાંડ : નીરવ મોદીની બહેન પૂર્વી મોદીને ઈન્ટરપોલની ‘રેડ કોર્નર નોટિસ’

પીએનબીને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર નિરવ મોદીના બહેન પુર્વી મોદીને રેડ કોર્નર નોટિસ ફટકારી છે. આ નોટિસ ઈન્ટરપોલ દ્વારા ફટકારવામાં આવી છે.  આ પહેલા નિરવ મોદીના નજીકના ગણાતા મિહિર ભંસાલીને પણ રેડ કોર્નર નોટિસ ફટકારવામાં આવી હતી. ભંસાલી વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય…