કચ્છ યુનિવર્સિટીમાં મોં કાળુ કરવાના પ્રકરણમાં અધ્યાપક મંડળે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો
કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા પ્રોફેસરનું મો કાળુ કરવાના પ્રકરણમાં અધ્યાપક મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો. આ સાથે યુનિવર્સિટી રજીસ્ટારને આવેદન પત્ર...