મોટા સમાચાર / રાજ્યમાં કોરોના કેસો ઓછા થતા નવી ગાઈડલાઈન જાહેર, લગ્ન પ્રસંગમાં મળી છૂટછાટ: નાઈટ કર્ફ્યુ યથાવત
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્યના 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો...