ઝટકો / હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન અને યાસિન મલિક સહિતના નેતાઓ સામે દાખલ થશે UAPA અનુસાર કેસ, NIA કોર્ટનો આદેશ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (national investigation agency) કોર્ટે આજે શનિવારના રોજ લશ્કર-એ-તૈયબાના (LeT) સંસ્થાપક હાફિઝ સઈદ (hafiz saeed) અને હિજબુલ મુજાહિદીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક,...