Archive

Tag: Newzealand V Srilanka

શ્રીલંકાનો સ્કોર 128/7 વિકેટ અને પછી આ બેટ્સમેને 13 છગ્ગા અને 8 ચોગ્ગાથી ત્સુનામી લાવી દીધી

શ્રીલંકા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ ચાલી રહ્યો હતો. સિરીઝની આ બીજી વનડે હતી. શ્રીલંકાએ ટોસ જીત્યો અને પહેલી બેટીંગ માટે ન્યૂઝિલેન્ડને આમંત્રણ આપ્યું. ન્યૂઝિલેન્ડે 50 ઓવરમાં 319 રન બનાવી નાખ્યા. એ પછી આવ્યો શ્રીલંકાનો વારો. મેચની શરૂઆત જોયા જેવી હતી….

Video: 15 બોલમાં 4 રન આપીને ઝડપી 6 વિકેટ, દુનિયાભરમાં થઇ રહી છે આ ખેલાડીની વાહવાહી

ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે બીજી ટેસ્ટમાં ધમાકેદાર બોલીંગ કરતાં શ્રીલંકાને ફક્ત 20 મિનિટમાં ધૂળ ચાટતું કરી દીધું. ફાસ્ટ બાલરે ફક્ત 15 બોલમાં ચાર રન આપીને 6 વિકટ ઝડપી. તેના પગલે શ્રીલંકાની ટીમ 104 રનમાં ઑલઆઉટ થઇ ગઇ….