પોલીસે ન્યૂયોર્ક સબવે સ્ટેશન ગોળીબારની ઘટનામાં હુમલાખોરનો ફોટો જાહેર કર્યો, પર્સન ઓફ ઇન્ટરેસ્ટ તરીકે શોધખોળ શરૂ
અમેરિકાના ન્યુયોર્કમાં બ્રુકલિનના 36માં સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન પર ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિ ફ્રેન્ક. આર જેમ્સની ઓળખ કરવામાં આવી છે. જે ફિલાડેલ્ફિયાનો રહેવાસી છે. હાલમાં પોલીસે...