21 હજારથી ઓછી સેલરી મેળવતા કર્મચારીઓ માટે ખુશખબર, 1 એપ્રિલથી દરેક જિલ્લામાં મળશે આ સુવિધા
હવે એમ્પ્લૉઈ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન(ESIC)ના લાભાર્થી ESI સ્કીમ હેઠળ તમામ 735 જિલ્લામાં સ્વાસ્થ્ય સેવા પ્રાપ્ત કરી શકે છે. આગામી 1 એપ્રિલથી આ તમામ જિલ્લામાં આ...