અમેરિકાના ન્યાય વિભાગે તેના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય જપ્તી 360 કરોડ ડોલરથી (2700 કરોડ રૂપિયા) પણ વધુ રકમ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે....
ન્યૂયોર્કનાં બ્રોન્કસ વિસ્તારમાં ભયંકર આગ લાગવાની ઘટના સર્જાઈ. જેમાં 19 લોકોનાં કરૂણ મોત નિપજયા છે. મૃતકોમાં નવ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 32...
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને હવે દુનિયાભરના દેશોમાં પગદંડો જમાવ્યો છે. આજે યુએસના ન્યુયોર્ક શહેરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પાંચ કેસો નોંધાયા હતા. આમિક્રોનના કેસો હવે...
અમેરિકાના રાજ્ય ન્યૂયોર્કમાં કોરોના વાઇરસ સંક્રમણ વધતા ચિંતા પણ વધી ગઈ છે. સ્થિતિને જોતા ગવર્નરે ‘ડિજાસ્ટર ઇમરજન્સી’ જાહેર કરી દીધી છે. ગવર્નરે સંક્રમણ દરમાં આવેલા...
અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાનના ઉદય વચ્ચે અમેરિકામાં 9-11ના હુમલાની 20મી વરસી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડેન અને પૂર્વ પ્રમુખો –...
અમેરિકામાં ઈડા નામના વાવાઝોડાએ 16 વર્ષ પહેલા આવેલા કેટરીના વાવાઝોડાની યાદ અપાવી છે. અમેરિકાના ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે....
અમેરિકામાં વસતા ભારતીયો આ વખતે ભારતના 75મા સ્વતંત્રતા દિનની ઉજવણી અત્યંત શાનદાર રીતે કરવાના છે. આ માટે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેરમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો ઝંડો...
ન્યુયોર્ક સીટી પોતાના રહેવાસીઓને કોરોના વેક્સિન લગાવવા પર 100 ડોલર(લગભગ 7,430) આપી રહી છે. અમેરિકામાં કોવિડ-19નું વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ જ કારણે દેશમાં...
અલાયા ફર્નીચરવાલા બોલિવૂડમાં એન્ટ્રી લઇ લીધી છે. તેની ઇન્ડસ્ટ્રીમાં સૌથી ગ્લેમરસ સ્ટાર કિડ્સમાં ગણતરી થાય છે. થોડા દિવસ અગાઉ જ તેનો એક મ્યુઝિક વીડિયો સામે...
અમેરિકના ન્યૂયોર્ક શહેરમાં આવેલા જગપ્રસિદ્ધ ટાઇમ સ્ક્વેરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકશે. અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના ટાઇમ સ્ક્વેર પર બનશે. પંદરમી ઑગષ્ટે ભારતના સ્વાતંત્ર્ય દિવસે અહીં...
કોરોના (Corona) વાયરસના કારણે દુર્લભ ઈન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમથી પીડિત પાંચ વર્ષના બાળકનું ન્યૂયોર્કમાં મૃત્યુ થયું છે. અગાઉ સાત વર્ષના એક બાળકનું પણ આ રહસ્યમય બાળરોગથી મૃત્યુ...
ન્યૂયોર્કમાં કોરોના વાયરસને લઈ સોમવારના રોજ કુલ 337 લોકોના મોત થયા હતા. ગવર્નર એડ્ર્યુ ક્યોમોએ આ જાણકારી આપી છે. અમેરિકામાં કોવિડ 19ના કારણે સૌથી વધુ...
વુહાન, સ્પેન, ઈટાલી અને હવે ન્યૂયોર્કમાં કોરોના વાઈરસે રેકોર્ડબ્રેક લોકોનો ભોગ લીધો છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખથી પણ વધી ગઈ છે. 6000થી વધારે...
કોરોના અમેરિકામાં હાહાકાર મચાવશે એવી અલગ અલગ સંગઠનોની અને એક્સપર્ટ્સની ચેતવણી છતાં ટ્રમ્પે તેમની વાત કાને ધરી ન હતી. તેના કારણે અમેરિકામાં કોરોના બેકાબુ બન્યો...
દેશમાં કોરોના વાઈરસનું સૌથી મોટું કેન્દ્ર બની ચૂકેલી ભારતની આર્થિક રાજધાની મુંબઈ હવે ન્યૂયોર્કની સ્થિતિથી વધારે દૂર નથી. દેશમાં કોરોનાનો દર દસમો કેસ મુંબઈથી જ...
અમેરિકાના ન્યુયોર્કમાં Corona વાયરસના ચેપને કારણે 9/11 ના આતંકી હુમલા કરતાં પણ વધુ મોત થયા છે. ન્યૂયોર્કના આરોગ્ય વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. ન્યૂયોર્કમાં...
એક સમયે ચીનમાં 80 હજાર કોરાના વાયરસ સંક્રમિત દર્દીઓ હતા ત્યારે 20 જાન્યુઆરીના રોજ અમેરિકામાં કોવિડ-19 સંક્રમણનું પ્રથમ દર્દી નોંધાયું હતું. માત્ર બે મહિનામાં કોરોના...
અમેરિકામાં કોરોનાએ જબરદસ્ત કહેર વર્તાવ્યો છે. સૌથી ખરાબ હાલત ન્યુયોર્કની છે. શનિવારે ન્યૂયોર્કમાં સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ન્યૂયોર્કની હેલ્થ સિસ્ટમ બરબાદ થવાની છે. શુક્રવારની...
ન્યૂ યોર્ક એ સમગ્ર વિશ્વ માટે કોરોના વાયરસનું નવું કેન્દ્ર બન્યું છે. અહીં કોરોના વાયરસના ચેપના કેસ વધી રહ્યા છે. મંગળવારે કોરોના વાયરસના નવા દર્દીઓમાં...