Archive

Tag: New Year

વાહ રે મોદી સરકાર: કામનો પ્રચાર કરવાનો નવો પેતરો આદર્યો, પણ GSTને ગાયબ કરી નાખી

ભાષણ અને મનકી બાત દ્વારા તમે સરકારના કામો વિશે જાણો જ છો પણ હવે સરકારે પોતાના કામનો પ્રચાર કરવા માટે એક નવો વિચાર અમલમા મુક્યો છે. નવા વર્ષની શરૂઆત સાથે હવે લોકસભા ચૂંટણીની ઉલ્ટી ગણતરી ચાલુ થઈ ચૂકી છે. અહેવાલ…

વડાપ્રધાન મોદીના રામમંદિર પરના નિવેદન બાદ રાજકીય ઘમાસાણ

નવા વર્ષે પોતાના પહેલા ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર સહીતના ઘણાં મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત દેશવાસીઓ સમક્ષ મૂકી છે. આ ઈન્ટરવ્યૂ બાદ રામમંદિર પર કેન્દ્ર સરકાર તરફથી વટહુકમ લાવવાની શક્યતાની અટકળબાજીઓવાળા અહેવાલો પર પણ હાલ પૂર્ણવિરામ લાગી ગયું…

2019: નવા વર્ષે ભૂલથી પણ ન કરો આ 5 કામ, તમારી સમૃદ્ધિમાં આવશે અડચણો

આપણે એર એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં કઇપણ નિશ્વિત નથી. આ જ કારણે આપણે કિસ્મતમાં વિશ્વાસ ધરાવીએ છીએ. નવા વર્ષમાં ગુડલક લાવવા માટે દુનિયાભરમાં અનેક ઉપાય કરવામાં આવે છે. જો તમે પણ કોઇ રિસ્ક લેવા ન માગતા હોય તો ગુડલક…

રાજ્યભરમાં થર્ટી ફસ્ટ ડિસેમ્બર અનેરા આનંદ અને ઉત્સાહ વચ્ચે ઉજવાયો

થર્ટી ફસ્ટ ડિસેમ્બરની રાત્રે જાણે આખાયે ગુજરાતનું યુવાધન હિલોડે ચઢ્યુ હોય તેવો માહોલ સર્જાયો હતો. શિયાળાની ઠંડીમાં પણ યુવાવર્ગમાં 2019ને આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો અમદાવાદમાં મોડી રાત સુધી યંગસ્ટર્સ રસ્તા પર ઉજવણી કરતા જોવા મળ્યા હતા….

દિલ્હી તરફ આવી રહેલા વાહનોનું પોલીસ આ કારણોસર કરી રહી છે સઘન ચેકિંગ

નવા વર્ષના ઉજવણી પહેલા રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં પોલીસ દ્વારા દિલ્હી બહારથી રાજધાનીમાં આવી રહેલા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. નવા વર્ષની ઉજવણી કરવા માટે દિલ્હીના અનેક ફાર્મહાઉસ અને ક્લબમાં પાર્ટીનું આયોજન…

આગામી વર્ષે આંધ્રપ્રદેશને મળશે પોતાની અલગ હાઈકોર્ટ

આંધ્રપ્રદેશને આગામી વર્ષે પોતાની અલગ હાઈકોર્ટ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના સંદર્ભે બુધવારે આદેશ જાહેર કર્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ પહેલી જાન્યુઆરી-2019થી અમરાવતીથી પોતાનું કામકાજ શરૂ કશે. અમરાવતી આંધ્રપ્રદેશની નવી રાજધાની છે. બીજી જૂન-2014ના રોજ આંધ્રપ્રદેશનું વિભાજન કરીને તેલંગાણાની રચના વખતે…

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં પણ 1008 વાનગી સાથે અન્નફૂટ મહોત્સવ

નવા વર્ષ નિમિત્તે ગુજરાતના વિવિધ મંદિરોમાંઅન્નકૂટ મહોત્સવ યોજાયો છે. ત્યારે અમદાવાદના એસજી હાઈવે સ્થિત ઈસ્કોન મંદિર ખાતે 1008 વાનગીઓનો અન્નકૂટ મહોત્સવ યોજાયો. અન્નકૂટમાં અવનવી વાનગીઓનો ભોગ ભગવાનને ધરાવાયો છે. તો અન્નકૂટના મોહક દર્શન કરીનેશ્રદ્ધાળુઓએ પણ ધન્યતા અનુભવી છે.

નુત્તન વર્ષાભિનંદન, રાજ્યના મંદિરોમાં વિશેષ આરતી અને અન્નકૂટનું આયોજન

 આજે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનોપ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથમંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન થયુ. નવવર્ષને લઈનેસોમનાથ દાદાને અનેરો શણગાર પણ કરવામાં આવ્યો. ધનતેરસથી પાંચ દિવસના તહેવારની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરના લોકો વિવિધ…

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ, ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. આજથી વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ છે. નવા વર્ષને ઇશ્વરની પ્રાર્થના સાથે આવકારવાથી આવનારું વર્ષ ફળદાયી બની રહે છે. ત્યારે બેસતા વર્ષના દિવસે મંગળ પ્રભાતે દિપાવલી પૂજા પ્રયોગમાં તેલ અને ઘીના દિવા કરાય છે….

આજથી નવું નાણાકીય વર્ષ : કર્મચારીઓ, વડિલો અને પ્રજાને મળશે નવા લાભ

નવું નાણાકીય વર્ષ 2018-19 આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે બજેટમાં રજૂ કરાયેલી કેટલીક દરખાસ્તોનો આજથી અમલ થઈ રહ્યો છે, જેમાં શેરબજારમાં પુનઃ રજૂ કરાયેલા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે. ઉપરાંત રૂ. 250 કરોડથી વધુના…

વડોદરામાં મહારાષ્ટ્રીયન વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ કરી ગુડી ૫ડવાની ઉજવણી

મહારાષ્ટ્રના સમાજના લોકો આજે ગુડી પડવાની ઉજવણી કરી રહ્યા છે. વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારે પણ પારંપરિક રીતે ગુડી પડવાની ઉજવણી કરી હતી. પારંપરીક મહારાષ્ટ્રીયન વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ ગુડીની પૂજા કરી હતી. આ ગુડીની ષોડશોપચાર પૂજા કરાય છે. ગુડી ઊભી કરતાં…

દેશભરમાં ઉજવાયો ગુડી પડવો : હિન્દુ નવા વર્ષની એકબીજાને શુભેચ્છા પાઠવાઇ

દેશભરમાં આજે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુડી પડવાને હિંદુઓના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ગુડી પડવાની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં ગુડી પડવાની ધુમ મચી છે. આજના દિવસે…

અમદાવાદના આકાશમાં છોડાયા 10 હજાર ફૂગ્ગા : ખ્રિસ્તી સમાજે ઉજવ્યું નવું વર્ષ

થર્ટીફર્સ્ટની ઉજવણી એટલે ડાન્સ-ડીજે અને ખાણા-પીણી એવો સામાન્ય ખ્યાલ આજના યુવા માનસમાં બેસી ગયો છે. ૫રંતુ નવા વર્ષની ઉજવણી કંઇક અલગ રીતે ૫ણ થઇ શકે છે. હકિકતે જેના માટે સત્તાવાર નવું વર્ષ છે તેવા ખ્રિસ્તી સમાજના લોકોએ આજે આકાશમાં 10…

નવા વર્ષના પ્રારંભે જ ખાધી હવાલાતની હવા : અમદાવાદમાં 116 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમદાવાદમાં ન્યુ યર સેલિબ્રેશનમાં નશો કરીને છાકટા બનેલા યુવકોને પોલીસે પકડીને લોકઅપની હવા ખવડાવી હતી. શહેરમાં દારૂના દુષણને નિયંત્રણમાં રાખવા તથા શાંતિ અને સલામતીનો માહોલ જાળવી રાખવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. રાતભર આખા શહેરમાં પોલીસે કરેલા…

HAPPY NEW YEAR : ગુજરાતના મહાનગરો બન્યા મદમસ્ત, ક્યાં કેવી રીતે થઇ ઉજવણી ?

આમ તો પાશ્ચત્ય સંસ્કૃતિના ગણાતા અંગ્રેજી વર્ષના પ્રારંભને વધાવવા માટે સમગ્ર ગુજરાતમાં ૫ણ મહાનગરો જાણે કે મદમસ્ત બન્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષની શુભેચ્છા આ૫વા માટે થયેલા ડાન્સ-ડીજે પાર્ટીના આયોજનોમાં મોડી રાત સુધી બધાએ મોજ-મસ્તી માણી હતી….

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નવા વર્ષ માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નવા વર્ષ માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. પુતિને ટ્રમ્પને નવા વર્ષ નિમિત્તે મોકલેલા સંદેસમાં બંને દેશો વચ્ચે વ્યવહારિક સહયોગનું આહવાન કર્યું છે. રશિયાએ દુનિયાભરના નેતાઓને પુતિન તરફથી નવાવર્ષની પૂર્વ સંધ્યાએ મોકલેલા શુભેચ્છા…

સાવધાન..! 31st માં શરાબ-શબાબ ભારે ૫ડશે : દરેક પાર્ટીનું વિડિયો રેકોર્ડીંગ કરવા આદેશ

પૂરા થતા વર્ષને વિદાય આપીને નવા વર્ષની ઉજવણી કરવા માટે થર્ટીફર્સ્ટની પાર્ટીના ઠેર ઠેર આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં યોજાનારી આવી તમામ પાર્ટીઓનું રેકોર્ડીંગ કરવાનો આદેશ પોલીસ દ્વારા આ૫વામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા…

આવતીકાલે બેસતા વર્ષના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના કરશે દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરાખંડમાં જ્યોતિર્લિંગ કેદારનાથના દર્શન કરશે. બેસતા વર્ષના દિવસે વડાપ્રધાન મોદી છ મહિનાની અંદર બીજી વખત કેદારનાથ જશે વડાપ્રધાન  મોદી આ આગાઉ  તેઓ ત્રીજી મેના દિવસે કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે સૌ પ્રથમ તેમણે દર્શન કર્યા હતા….

આ દિવાળીએ જીએસટીના કારણે મીઠાઇ મળશે મોંઘી

દિવાળી પર્વમાં મોઢું મીઠુંના થાયતો પર્વ ના ગણાય, પણ આ દિવાળીએ જીએસટીના કારણે મીઠાઇ મોંઘી મળશે, એટલે થોડી મીઠાઇ કડવી લાગશે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે અને મીઠાઇ બજારમાં ભાવ વધારા જોવા મળી રહ્યા છે. દર વર્ષે મીઠાઇ-ફરસાણમાં ૧૦ ટકા…