કોરોનાવાઇરસ/ નવા એક્સ ઈ વેરિયન્ટનો પ્રથમ કેસ દેશમાં નોંધાયો, આ શહેરમાંથી વેરિયન્ટ મળી આવતા મચ્યો ખળભળાટ
મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજા લહેર નિયંત્રણમાં છે. પરંતુ કોવિડ-૧૯ના નવા એક્સ ઈ વેરિયન્ટનો પ્રથમ કેસ દેશના મુંબઈ શહેરમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નવો વેરિયન્ટ...