RJD દ્વારા બિહારની ચૂંટણીમાં પહેલો ઘા, નવો વિચાર નવું બિહાર, યુવા સરકાર વિશે આ વખતે નવું પોસ્ટર બહાર પાડ્યું
બિહારમાં કોરોના સંકટ વચ્ચે તમામ પાર્ટીઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી છે. એક બીજા પર આક્ષેપો પણ શરૂ થયા છે. દરમિયાન આરજેડીએ એક નવું...