BIG NEWS/ ‘સહકાર મંત્રાલય’: મોદી સરકારે સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવા માટે બનાવ્યું નવું મંત્રાલય, નવા મંત્રીને સોંપાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે મંગળવારે ‘સહકાર સમૃદ્ધિ’ (સહકારથી સમૃદ્ધિ) ની દ્રષ્ટિ સાકાર કરવા માટે નવું સહકાર મંત્રાલય બનાવ્યું છે. મોદી સરકારે ઐતિહાસિક પગલું લેતાં...