એક જ દિવસમાં આ કંપનીમાં રોકાણકારોના 3,75,000 કરોડ રૂપિયા ધોવાયા, ભારતની સૌથી મોટી બેન્કના માર્કેટ કેપિટલના 50 ટકા રૂપિયા
એક દશકમાં પ્રથમ વખત યુઝર્સમાં ઘટાડાના પગલે નેટફ્લિક્સના રોકાણકારોને પણ મસમોટું નુકશાન વેઠવું પડ્યું છે. ગઈકાલે જાહેર કરેલ પરિણામોમાં જાન્યુઆરી-માર્ચના પ્રથમ ત્રિમાસિકગાળામાં નેટફ્લિક્સના સબસ્ક્રાઈબર્સ 2...