GSTV
Home » Nepal

Tag : Nepal

ભાજપના ધારાસભ્યની અફવાના કારણે 200 મકાનનો હુરિયો બોલાવી દીધો

Ankita Trada
ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલ્લીએ ઉત્તરી બેંગલુરૂના કરિયમ્માના અગ્રહારા વિસ્તારની ઝૂંપડપટ્ટીનો એક વીડિયો ટ્વીટ કરી દાવો કર્યો હતો કે, આ ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશી પ્રવાસીઓ રહે છે. આ...

નેપાળના એક રિસોર્ટમાં 8 ભારતિય પ્રવાસીના મોત, રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યા જ નહિં

Nilesh Jethva
નેપાળના એક રિસોર્ટમાં 8 ભારતીય પ્રવાસીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા તમામ પ્રવાસીઓ કેરળના છે. આ હતભાગી પર્યટકો પોખરાની હોટલમાં રોકાયા હતા. જે દરમ્યાન હોટલમાં...

દુનિયામાં સૌથી નાનું કદ ધરાવતા વ્યક્તિનું થયુ નિધન, ગિનીઝ બુકમાં નોંધાયુ હતુ નામ

Mansi Patel
દુનિયામાં સૌથી નાનું કદ ધરાવતાં વ્યક્તિનું ટાઈટલ જીતનારા નેપાળનાં ખગેન્દ્ર થાપા માગરનું 27 વર્ષની ઉંમરે નિધન થયુ છે. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ થનારા થાપાનાં પરિવારના...

બાળ મૃત્યુદર : નાઈજીરિયા, પાકિસ્તાન અને નેપાળ કરતાં ભારતની સ્થિતિ ખરાબ, હજુ વિકાસના ગાણા ગાઓ

Mansi Patel
છેલ્લા એક મહિનામાં રાજસ્થાન અને ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સેંકડો બાળકોના મોતની ઘટનાએ ચકચાર મચાવી છે. ભારતમાં નવજાત બાળકો અને માતાને પોષણ આપવાના દાવાઓ વચ્ચે યૂનિસેફના...

દક્ષિણ ભારતમાં બે આતંકીઓ ઘુસતા નેપાળ બોર્ડર પર હાઈ એલર્ટ

Arohi
મૂળ દક્ષિણ ભારતના બે આતંકી ઉત્તર પ્રદેશમાં ઘૂસ્યા છે. ગુપ્તચર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ બંને આતંકીઓ નેપાળ ભાગી શકે છે. ત્યારે આ બંનેની ધરપકડ...

નેપાળે આપ્યો પ્રથમવાર ચીનને ઝટકો, 122 ચીની નાગરિકોની કરી ધરપકડ

Bansari
નેપાળની રાજધાની કાઠમાંડુના પોલીસે 122 ચીની નાગરીકોની ધરપકડ કરી છે. પોલીસે આ લોકો પાસેથી 500થી વધુ લેપટોપ જપ્ત કર્યા છે. કાઠમાંડુ પોલીસ ચીફના જણાવ્યા પ્રમાણે ...

નેપાળમાં ભીષણ દુર્ઘટના : તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં પડી, 14 લોકોનાં મોત

Mansi Patel
નેપાળના સિંધુપાલચોકમાં યાત્રિકો ભરેલી એક બસ ખાઈમાં પડી ગઈ છે. આ દુર્ઘટનામાં લગભગ 14 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. આ...

ગુજરાત બાદ દિલ્હી અને ઉત્તરાખંડની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

Mansi Patel
દિલ્હીમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે. જોકે, હજી સુધી કોઈ પણ જાનહાનિ કે નુકસાનીનાં અહેવાલ આવ્યા નથી....

ચીની ડ્રેગનને નેપાળમાં ફુંફાડા મારવા પડ્યા ભારે, પ્રદર્શનકારીઓએ સળગાવ્યા જિનપિંગના પૂતળા

Mayur
ચીનની વિસ્તારવાદી નિતીઓથી નેપાળ જેવા તેના મિત્રો પણ બહું પરેશાન છે.તે નેપાળની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવા લાગ્યું છે.નેપાળમાં વધી રહેલા ચીનનાં દખલ તથા...

ભારતના નવા મેપનો ખાસ પડોશી દોસ્ત દેશે કર્યો વિરોધ, સરકારે કર્યો આ ખુલાસો

Mansi Patel
ભારત સરકાર દ્વારા તાજેતરમાં દેશનો નવો રાજકીય મેપ જાહેર કરવામાં આવ્યો. જેની સામે નેપાળે વિરોધ નોંધાવ્યો છે. ભારતના નવા નકશામાં કાલાપાનીને ભારતીય વિસ્તારમાં સામેલ કરવા...

આ વર્ષની દિવાળી ધમાકેદાર રહેશે : ભારત-નેપાળ બોર્ડર પર આતંકીઓની વાતચીતથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

Mansi Patel
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઇએ દ્વારા દિવાળીના તહેવારો પર આતંકી હુમલાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનઆઇએને તેમને ખબરીઓ પાસેથી જાણકારી મળી છે...

ભારતના આ મિત્ર દેશ સાથે ચીનની નિકટતા આગામી સમયમાં સર્જી શકે છે મોટી મુશ્કેલી

Nilesh Jethva
તાજેતરના દિવસોમાં નેપાળ અને ચીનના સંબંધો પહેલા કરતા ઘણા મધુર બન્યા છે. ભારત સરકાર માટે આ અકળાવનારી વાત છે. તેવામાં સવાલ ઉઠવો જરૂરી છે કે...

શી જિનપિંગની ભારત અને નેપાળ યાત્રા પાછળનો આ છે ગુપ્ત એજન્ડા

Nilesh Jethva
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની યાત્રા ડાયરી પર નજર દોડાવીએ તો સ્પષ્ટ થાય છે કે તેમની નજર દક્ષિણ એશિયાઇ દેશો પર ટકેલી છે. ખાસ કરીને ભારત,...

જિનપિંગનો માસ્ટરપ્લાન, ભારતના આ ખાસ મિત્ર દેશની 23 વર્ષ બાદ લેશે મુલાકાત

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નેપાળના પ્રવાસે જશે. શી જિનપિંગની મુલાકાતને લઇને નેપાળમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. કેમકે...

નેપાળના ક્રિકેટરે T-20માં એક સેન્ચુરી ફટકારી વિશ્વના દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા

Mansi Patel
પારસ ખડકા આંતરરાષ્ટ્રીય ટી 20 મેચમાં સદી ફટકારનારો નેપાળનો પ્રથમ ખેલાડી બની ગયો છે. શનિવારે સિંગાપોરના 152 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 31 વર્ષીય પારસ માત્ર...

ભારત-નેપાળની સરહદે બિરાજે છે આદિશક્તિ, દર્શન માત્ર કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ

Arohi
108 સિદ્ધ પીઠમાંથી એક છે માં પૂર્ણાગિરી મંદિર. ભારત અને નેપાળની સરહદે આવેલા ટનકપુરથી 21 કિમી દૂર આવેલા આ મંદિરમાં નવરાત્રિના દિવસોમાં ભક્તોની ભારે ભીડ...

દક્ષિણ એશિયાની સૌપ્રથમ ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પાઇપલાઇનનું મોદીએ કર્યું લોકાર્પણ, ભારતનો મોટો પ્રોજેક્ટ

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોતિહારી અને અમલેખગંજની વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદન પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યુ હતુ. તેમણે નેપાળનાં પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાને નેપાળ પાસે મદદ માગી તો નેપાળે હાથ ઉંચા કરી લીધા

Mayur
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાન દુનિયાના દેશો પાસે મદદ માટે દોટ મુકી રહ્યુ છે. ત્યારે નેપાળે પણ પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર મુદ્દે મદદ કરવાનો ઇનકાર...

નેપાળને 7-0થી હરાવીને ભારતે સૈફ અંડર-15માં જીત મેળવી

Mansi Patel
સ્ટ્રાઈકર શ્રીદાર્થ નોંગમેઈકાપમની હેટ્રિકને કારણે ભારતે શનિવારે નેપાળને 7-0થી હરાવીને સૈફ અંડર-15 ચેમ્પિયનશીપમાં જીત પોતાને નામે કરી છે. શ્રીદાર્થે આ એકતરફી મુકાબલામાં 51મી અને 76મી...

કેરળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે રેલ સેવા પ્રભાવિત, અનેક ટ્રેનના રૂટ બદલાયા

Karan
કેરળના કોટ્ટયમ સહિત 8 જિલ્લામાં પૂરની સ્થિતિથી હાહાકાર છે. કેરળમાં અત્યાર સુધીમાં લગભગ 72 લોકોના પૂર અને વરસાદી ઘટનામાં મોત નિપજ્યા છે. જ્યારે કે 58...

દિવાળી માટે જો તમે પ્લેનની ટિકીટ બુક કરાવી નથી તો ઝડપથી કરાવી લો, કેમ કે….

Karan
આ વખતે ઓક્ટોબર મહિનામાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે. પાંચ દિવસીય મહોત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. જો તમે પણ દિવાળીની રજાઓ પર ઘરે જવાનું વિચારી રહ્યા...

દર વર્ષે દેશમાં ઘણા રાજ્યોમાં આવે છે પૂર તેમ છતાં આઝાદીનાં સાત દાયકાઓ બાદ પણ શાસકો છે બેદરકાર

Karan
દેશમાં ઘણા રાજ્યો દર વર્ષે ચોમાસામાં પૂરથી પ્રભાવિત થાય છે. દેશમાં પૂર નિયંત્રણની નીતિ તો છે પરંતુ તેનો પુરતો અમલ થતો નથી. નેશનલ ફ્લડ કમિશને...

શહેરીકરણ અને આધુનિકીકરણના આયોજન કરતી સરકાર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં થઈ ફેલ

Karan
દેશમાં શહેરીકરણ, ઈન્ફ્રાટ્રક્ચરના આયોજન વખતે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાનું સરકારને સુજતું નથી અને તેને કારણે અનેક શહેરો થોડા વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય...

દેશભરમાં અનેક રાજ્યોની સ્થિતિ પૂર પ્રકોપથી બેહાલ, કુદરતનાં બદલાયેલાં સ્વરૂપ માટે આ છે જવાબદાર

Karan
દેશભરમાં અનેક રાજ્યોની સ્થિતિ પૂર પ્રકોપથી બેહાલ બની છે. વિકાસની આંધળી દોડમાં આપણી બેકાબૂ પ્રવૃત્તિઓ દ્વારા આપણે જ કુદરતનો ક્રમ બગાડ્યો છે. અને કુદરતના આ...

રાજ્યમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા આ લોકો દેવદૂત બનીને આવ્યા

Karan
ગુજરાતમાં પણ મેઘમહેર કહેરમાં ફેરવાતા અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે ભયાનક પૂરમાં ફસાયેલી માનવ જિંદગીને બચાવવા બચાવ ટીમના જવાનોએ પોતાના જાનની પણ બાજી લગાવી...

પાંજરાપોળ અને કતલખાનામાં શું ફરક છે? પુછી રહી છે આ ગામની ગૌમાતા

Karan
ગાયને માતા માનતા દરેક માટે આ સમાચાર હૃદય કંપાવી નાખે તેવા છે. ગાયોને કતલખાને જતી અટકાવવા માટે જે પ્રયત્નો થાય છે. જો તે બાદ ગાયોને...

નેશનલ એવોર્ડ મળ્યા પછી આયુષ્માને લખી દિલને સ્પર્શે તેવી કવિતા

Karan
અભિનેતા આયુષ્માન ખુરાનાને તાજેતરમાં જ તેની ફિલ્મ ‘અંધધૂન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે અને હવે આયુષ્માને ભાવનાત્મક કવિતા દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાની સફર વ્યક્ત...

થાઈલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ટી-20માં રચ્યો ઈતિહાસ, તોડ્યો ઓસ્ટ્રેલિયાનો રોકોર્ડ

Karan
થાઇલેન્ડની મહિલા ટીમે ટી-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે શનિવારે નેધરલેન્ડ્સને હરાવીને તેની સતત 17મી જીત નોંધાવી હતી. આ સાથે થાઇલેન્ડની ટીમે પણ સતત...

Air India આ અઠવાડીયે ચાલુ કરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, સાથે લાવી છે આ ઓફર

Karan
નેશનલ એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા આ અઠવાડિયાથી, 15 ઓગસ્ટથી અમૃતસરના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. અમૃતસરથી બર્મિંગહામની સીધી ફ્લાઇટ 15 Augustથી શરૂ...

ભારે વરસાદને પગલે ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ, વટામણ ચોકડી પાસે છ ટ્રકો પલટી ગયા

Karan
ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર થતા ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી રસ્તા પર આવી જતા રસ્તા પરથી અવરજવર બંધ કરાઈ છે. પરિસ્થિતિ...
Do NOT follow this link or you will be banned from the site!