Archive

Tag: NDA

NDA સાથે જોડાયેલા આ નેતાએ કંઈક એવું કહ્યું કે ભાજપ ઉઘાડુ થઈ ગયું

યુપીમાં કેબિનેટ પ્રધાન અને સુહેલદે ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓપી રાજભરે ફરીવાર એનડીએમાંથી અલગ થવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યુ કે, અમારી પાર્ટી લોકસભામાં યુપીની તમામ 80 બેઠક પર ચૂંટણી લડશે. તેમણે આ પ્રકારનું નિવેદન રસોઈયા મહાસંઘના એક કાર્યક્રમમાં હાજરી…

કોંગ્રેસે ભાજપને ભેરવી દીધી, આ બિલનો મોદીના બીજા સહયોગી પક્ષે કર્યો વિરોધ

લોકસભાની ચૂંટણી પહેલાં એનડીએ (NDA)માં ભાજપના સહયોગી પક્ષ શિવસેનાએ જાહેરાત કરી છે કે, નાગરિકતા સંશોધન બિલ જો રાજ્યસભામાં લાવવામાં આવશે તો શિવસેના તેનો વિરોધ કરશે. શિવસેનાના સંસદીય પક્ષના નેતા સંજય રાઉતે બુધવારે આ વાત કરી છે. આ પહેલાં જેડીયુંએ આ…

લોકસભામાં NDAને જાણો કયા રાજ્યમાં મળશે બહુમત, ગુજરાતમાં કોંગ્રેસ પસ્તાશે

લોકસભાની ચૂંટણી પહેલાં અલગ અલગ સર્વે આવવા લાગ્યા છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના સરવે અનુસાર બીજેપી નેતૃત્વવાળું એનડીએ સૌથી મોટા દળના રૂપમાં ઉભરીને આવશે પરંતુ તેને સંપૂર્ણ બહુમતી નહિ મળે. યુપીએની હાલત આ ચૂંટણીમાં પણ ખરાબ થશે. આ ચૂંટણીમાં એનડીએને…

આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થતાં પહેલા રાષ્ટ્રપતિ કોવિંદ બંને સદનને સંયુક્ત સંબોધશે

આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના કેન્દ્રીય કક્ષમાં રાજ્યસભા અને લોકસભાના સંયુક્ત સદનને સંબોધશે. રાષ્ટ્રપતિ તેમની સરકારની ઉપલબદ્ધિઓ, દશા અને દિશા બતાવશે. આ બાદ પહેલી ફેબ્રુઆરીએ હાલ કેન્દ્રીય નાણા પ્રધાનનો હવાલો સંભાળતા પ્રધાન પીયુષ…

કોણ જીતશે શતરંજની બાજી, વડાપ્રધાન મોદી કે રાહુલ ગાંધી? હારશે તે પપ્પુ સાબિત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વચ્ચે શતરંજનો ખેલ શરૂ થઈ ગયો છે. એ પણ નકકી છે કે આ ખેલમાં જે હારશે, તે પપ્પુ બની જશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસના અધ્યક્ષને રાહુલ બાબા કહીને સંબોધિત કરે છે….

ભાજપના મધપૂડાની ફરી એક માખી ઉડી, ઓમપ્રકાશે ગઠબંધનમાંથી છોડ્યો સાથ

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે મોટુ એલાન કરીને પ્રદેશનાં રાજ્યના ભાજપ ગઠબંધન સરકારમાંથી વિદાય લીધી છે. બસ્તીમાં રાજભરે કહ્યું કે તે સપા-બસપા ગઠબંધનમાં શામેલ નહીં થાય. અને 25 જાન્યુઆરીના રોજ રાજ્યની બધી 80 બેઠકો પર પાર્ટીના ઉમેદવારોની જાહેરાત…

NDAમાંથી 16 પાર્ટીની અલવિદા બાદ મોદીને હવે ભાન થયું, હવે કરગરી રહ્યા છે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એનડીએમાં જોડાયેલા સાથી પક્ષોની સંખ્યા ઘટવા માંડી છે. 2014ની લોકસભા ચૂંટણી બાદ એનડીએ સરકારમાં આવી ત્યારે ભાજપને 282 અને એનડીએમાં સામેલ 22 સાથી પાર્ટીઓને 54 બેઠકો મળી હતી. જોકે સાડા ચાર વર્ષના…

લોકસભા: મોદી અને રાહુલ બંનેનાં બગડ્યાં ગણિત, સાથીઓ બની ગયા સૌથી મોટા વિલન

એક તરફ કોંગ્રેસ ભાજપવિરોધી દળોનું મહાગઠબંધન રચવાના પ્રયાસોમાં લાગી છે તો બીજી તરફ ભાજપવિરોધી મોરચાના સંભવિત સહયોગી પક્ષો બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની નવી નવેલી સરકાર ઉપર દબાણ સર્જી રહ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો…

મોદીના જૂના મિત્રો બની રહ્યા છે દુશ્મન : અપનાવ્યું આક્રમક વલણ, ભાજપ ટેન્શનમાં

લોકસભાની ચૂંટણી નજીક આવતા ૨૦૧૮માંથી લોકોને એવું જાણવા મળી રહ્યું છે કે જુના મિત્રો દુશ્મન બની રહ્યા છે અને દુશ્મનો નવા જ બ્રિજ બનાવી શકે છે. એનડીએના મિત્રો ખૂબ જ આક્રમક બની રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના, જમ્મુ- કાશ્મીરમાં પીડીપી (મેહબુબા…

અનુપ્રિયા પટેલે પીએમ મોદીની કરી પ્રશંસા, કહ્યું આ સરકારથી છે મુશ્કેલી

એનડીએના ઘટકદળ અપનાદળ-એસની ભાજપ પ્રત્યે નારાજગીના અહેવાલો તાજેતરમાં ખાસા ચર્ચામાં છે. વડાપ્રધાન મોદીની તાજેતરની ગાઝીપુર અને વારાણસીની મુલાકાત વખતે અપનાદળ-એસના નેતા અને કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલે પીએમના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો હતો અને તેઓ પોતાના મતવિસ્તાર મિર્જાપુરમાં હતા. ત્યારે અનુપ્રિયા પટેલે…

લો હવે NDAનું જ એક સાથી દળ કહી રહ્યું છે, અમે તો વારાણસીમાં મોદી સામે જ લડશું

2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પર એનડીએમાં રહેલા તેના સાથીપક્ષો સતત દબાણ બનાવી રહ્યા છે. યુપીમાં ભાજપના સાથીપક્ષ અપનાદળે તો શુક્રવારે એક પગલું આગળ વધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની દાવેદારી રજૂ કરી…

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન બોલ્યા NDA અને મહાગઠબંધન તો નાગરાજ અને સાંપરાજ

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ NDA અને મહાગઠબંધનની તુલના નાગરાજ અને સાંપરાજ સાથે કરી. બિહારના ઔરંગાબાદમાં એક રાજકીય કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા માંઝીને જ્યારે પત્રકારોએ NDA અને મહાગઠબંધન વિષે પૂછ્યુ તો તેમણે સીધી રીતે તો કંઇજ ન કહ્યું પરંતુ એટલું…

એનડીએમાં સૌથી મજબૂત ભાજપ હવે બેકફૂટ પર: સાથી પક્ષોએ દેખાડી આંખો

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ પાસેની સત્તા કોંગ્રેસ પાસે પહોંચ્યા બાદ એનડીએના ઘટકદળોએ એક પછી એક સત્તાધારી પાર્ટીને આંખો દેખાડવાનું શરૂ કર્યું છે. બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણી મામલે ઉભા થયેલા ઝઘડામાં આરએલએસપીના ઉપેન્દ્ર કુશવાહાએ આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનમાં જવાનું પસંદ…

ભાજપના નેતાઓના ટેન્શનમાં વધારો, આ રાજ્યમાં સીટોની વહેંચણી બાદ નક્કી આ 5 સાંસદોનું પત્તુ કપાશે

ઘણી મથામણ બાદ NDAમાં રવિવારે સીટોની વહેંચણી થઇ ગઇ. જેમાં ભાજપ અને JDU 17-17 સીટો પરથી ચૂંટણી લડશે જ્યારે LJP 7 સીટો પરથી ચૂંટણી લડશે. ભાજપના આ બંન્ને સહયોગી દળ આ વહેંચણીથી રાજી છે પરંતુ આ વહેંચણી બાદ ભાજપના નેતાઓના…

એનડીએ ખડભડવાની તૈયારીમાં, કુશાવાહા પછી વધુ એક પાર્ટીએ આપી ધમકી

રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (રાલોસપા) એનડીએ છોડીને મહાગઠબંધનમાં આવી એના વધુ દિવસો નથી થયાં. હવે એનડીએની એક બીજી પાર્ટી તેના ગઠબંધનથી અલગ થવાની તૈયારી કરી રહી છે. અનુપ્રિયા પટેલની પાર્ટીનો પક્ષ (એસ)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં…

બિહારમાં એક સરખી બેઠક પર ચૂંટણી લડવા અંગે આ નેતાનું નિવેદન, 56ની છાતીવાળા નિતીશ સામે નતમસ્તક

બિહારમાં એનડીએનો સાથ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા RLSPના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યમાં 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને એનડીએની બેઠક વહેચણી પર નિશાન સાધ્યું છે. બિહારમાં સન ઓફ મલ્લાહના નામથી જાણીતા મુકેશ સહની પણ રવિવારે બિહારના મહાગઠબંધનમાં સામેલ થઇ ગયા. બિહારમાં…

NDA છોડીને આ પાર્ટીને ફાયદો થાય કે નહીં ભાજપને થશે સૌથી વધુ નુક્સાન

2019ની લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ વિરોધી મોરચો વધુને વધુ મજબૂત બની રહ્યો છે. જ્યારે કે NDAના ગઢના કાંગરા ખરી રહ્યા છે. NDAમાં લાંબા સમયથી ઉપેક્ષા પામી રહેલા RLSPના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા આખરે NDAનું વહાણ…

એનડીએમાં તડાં, શાહથી બિહારનો વિવાદ ન ઉકેલાતાં આજે આ નેતાએ સંભાળી કમાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાને મુલાકાત કરી હતી. હવે રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાત કરવાના છે. સૂત્રોનું કહેવું છે કે અરુણ જેટલી વાતચીત…

NDAમાં તડા : લોકસભામાં બેઠકની વહેંચણીથી સાથી પક્ષો નારાજ, નુક્સાન જવાની આપી ધમકી

મહાગઠબંધનની મજાક ઉડાવતી એનડીએમાં પણ ઓછા ડખાઓ નથી. બિહારમાં કુશવાહાએ એનડીએ સાથે છેડો ફાડ્યો બાદ હવે એલજેપીએ ખુલ્લીને નારાજગી જાહેર કરી છે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઘટક દળો એ અણબનનો વધુ એક સંકેત મળી રહ્યાં છે. લોક જનશક્તિ પાર્ટી…

શિયાળુ સત્ર પહેલા ઉપેન્દ્ર કુશવાહ એનડીએને બાય બાય કહી શકે છે

રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે એનડીએની બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. કુશવાહે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં એનડીએમાંથી અલગ થવાનો રસ્તો પસંદ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુશવાહ સંસદના શિયાળુ સત્ર પહેલા એનડીએ છોડી શકે છે. તેઓ કોંગ્રેસ…

રફાલ ડીલ પર મચેલા ધમાસાણમાં ચોંકાવનારો મામલો, એચએએલના ચેરમેને આપ્યું નિવેદન

રફાલ ડીલ પર મચેલા ધમાસાણ વચ્ચે ફરી એકવાર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક તરફ વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં થયેલા નવા સોદામાં સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની અવગણના કરવામાં આવી અને તેના સ્થાને અનિલ અંબાણીની…

NDAમાં ડખો, બિહારમાં ટીકિટ વહેંચણીમાં નારાજગી બાદ ભાજપ પર ભીંસ વધી

2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને જેડીયુ વચ્ચે ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલા નક્કી થયા બાદ બિહારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ ડીલ બાદ બિહારમાં એનડીએના અન્ય સહયોગી પક્ષો રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટી બંનેએ ભાજપ પર દબાણ બનાવવાની રાજનીતિ શરૂ…

તામિલનાડુના મુખ્ય પ્રધાને PM સાથે મુલાકાત બાદ કહ્યું કે અમે NDAમાં…..

તમિલનાડુના મુખ્ય પ્રધાન કે.પલાનીસ્વામીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. પલાનીસ્વામી આ મુલાકાત પહેલા તમિલનાડુ હાઉસ પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુલાકાત બાદ પલાનીસ્વામીએ મહત્વનું નિવેદન આપ્યું છે. પલાનીસ્વામીએ કહ્યું હતું, કે પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર…

રામમંદિર મામલે એનડીએના સાથી પક્ષ જેડીયુંએ કર્યો મોટો ખુલાસો, ભાજપને લાગ્યો ઝટકો

સંઘ પ્રમુખ  મોહન ભાગવતના નિવેદન બાદ જેડીયુ નેતા કેસી ત્યાગીએ રામ મંદિર  મામલે  નિવેદન આપ્યુ છે. કેસી ત્યાગીએ કહ્યુ કે, એનડીએના એજન્ડામાં રામ મંદિર નિર્માણનો મુદો નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભાજપ સાંસદ સાક્ષી  મહારાજ…

અમે ભાજપના ગુલામ નથી, બેઠકની ફાળવણી બાદ લઇશું ગઠબંધનનો નિર્ણય

બિહારમાં એનડીએના સાથી પક્ષો વચ્ચે લોકસભાની બેઠક મામલે ઘમાસાણ સર્જાયુ છે. RLSP દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે ભાજપના ગુલામ નથી. બિહારમાં બેઠકની ફાળવણી મતની ટકાવારી પ્રમાણે થવી જોઈએ. RLSPના મહાસચિવ નાગમણિ કુશવાહે  કહ્યું કે, RLSP એનડીએ સાથે રહેશે…

ભારતને ફ્રાન્સ પાસેથી રફાલ ડીલ સસ્તી પડી કે મોંઘીઃ બંને દેશોના ગોળગોળ જવાબ

રફાલ ડીલ મુદ્દે વિપક્ષો મોદી સરકાર પર મોટા પાયે કૌભાંડ આચરવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે એનડીએ સરકાર યુપીએ સરકારે કરેલી ડીલ કરતા પણ ઓછા ભાવે ડીલ કરી ભારતને ફાયદો થઇ રહ્યો હોવાનું જણાવી રહી છે. ફ્રાન્સ રફાલ સિવાય અન્ય…

UPA શાસનની 3 લાખ કરોડની NPA વધી NDAમાં 12 લાખ કરોડ કેવી રીતે થઈ: સૂરજેવાલા

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે બેંકોની એનપીએ વધવા માટે યુપીએ સરકાર જવાબદાર છે. રાજનના આ નિવેદન બાદ ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી હતી. પરંતુ તેની પર પલટવાર કરતા કોંગ્રેસે પ્રશ્ન કર્યો છે કે યુપીએ…

NDA સરકારે જણાવવું જોઇએ કે તેમના સમયમાં કેટલી લોન ડૂબી ગઇ છે : પી ચિદમ્બરમ

યુપીએના શાસનકાળમાં અપાયેલી લોન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણી પર પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમે પલટવાર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે એનડીએ સરકારે તે જણાવવું જોઇએ કે તેમના સમયમાં કેટલી લોન ડૂબી ગઇ છે. તેમણે કહ્યું કે મે-2014…

બિહારમાં NDAની બેઠક વહેંચણીની ફોર્મ્યુલા, શું 12 લોકસભા બેઠકો પર માનશે જેડીયુ ?

લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે એનડીએ દ્વારા બિહારની 40 બેઠકો માટેની ફોર્મ્યુલા તૈયાર કરી લેવાઈ હોવાના અહેવાલ છે. બિહારમાં ભાજપની પાસે હાલ 22 સાંસદો છે. પરંતુ ગઠબંધન ધર્મ નિભાવવા માટે ભાજપ 20 બેઠકો પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગયું છે….

તો શું બિહારમાં આ પક્ષ NDA સાથે ફાડશે છેડો ?

બિહારમાં એનડીએ એક ઘટકદળ દ્વારા ભાજપને આંચકો મળે તેવી શક્યતા છે. એનડીએમાં સામેલ આરએલએસપી દ્વારા લાલુપ્રસાદ યાદવની આગેવાનીવાળા આરજેડી સાથે હાથ મિલાવવાની શક્યતાઓ પર અટકળબાજીએ જોર પકડયું છે. 2019ની લોકસભાની ચૂંટણી માટે બિહારની 40 લોકસભા બેઠકોની વહેંચણી બાબતે એનડીએના ઘટકદળોમાં…