GSTV

Tag : NCR

સુરતમાં આજે CAA અને NCRના સમર્થનમાં વિશાળ રેલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરાવશે પ્રસ્થાન

Mayur
સુરતમાં આજે સીએએ અને એનઆરસીના સમર્થજનમાં ભાજપની વિશાળ રેલી નિકળવાની છે. વરાછા ખાતેથી નિકળનારી રેલીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રસ્થાન કરાવશે. માનગઢ ચોક ખાતે સરદાર પટેલની...

ગુજરાત વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યનો રચનાત્મક વિરોધ, પોતાના લોહીથી લખેલું પ્લેકાર્ડ લઈ પહોંચ્યા

Mayur
ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત પહેલા જ NCR અને NPR મુદ્દે સત્ર તોફાની બની રહે તેવા પડઘાઓ પડવા લાગ્યા છે. સવારના 11 વાગ્યાની આસપાસ...

રાહુલ ગાંધીને ખ્યાલ જ નથી કે એનસીઆર,સીએએ અને જીએસટી શું છે? : મોદી સરકારના મંત્રીએ માર્યો ટોણો

Mayur
વારાણસીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ એનઆરસી, સીએએ અને એનપીઆર પર વિપક્ષને આડે હાથ લેતાં પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીને ખ્યાલ નથી...

‘અખિલેશે પાકિસ્તાન જઈને પૂજા કરવી જોઈએ પછી ખબર પડે કે શું થાય છે’

Mayur
દેશભરમાં એનઆરસીને લઈને ચાલી રહેલી ઉગ્ર ચર્ચા અને વિરોધ પ્રદર્શન વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર ઉત્તરપ્રદેશ ભાજપના ચીફ સ્વતંત્રદેવ સિંહે જોરદાર પ્રહારો કર્યા...

ભાજપના ધારાસભ્ય આ શું બોલ્યા ? ‘મોદીનો એક વખત ઈશારો મળે તો સફાયો કરી નાખીએ’

Mayur
આ મનમોહનસિંહ, ગાંધી કે નેહરૂનું ભારત નથી, મોદી અને શાહનું હિન્દુસ્તાન છે. જો નરેન્દ્ર મોદીનો ઈશારો મળી જાય તો એક કલાકમાં સફાયો કરી દેવામાં આવે....

NRC અને CAA મુદ્દે પ્રશાંત કિશોરે ત્રીજો રસ્તો કાઢ્યો, જેમાં ભૂમિકા મુખ્યમંત્રીઓને ભજવવાની છે

Mayur
રાજનીતિમાં નેતાઓને સલાહ આપનારા અને નિષ્ણાંત તરીકે જાણીતા પ્રષાંત કિશોરે પણ એનઆરસી અને સીએએ (નાગરિકતા કાયદા)નો વિરોધ કર્યો હતો. સાથે તેમણે  દેશમાં એનઆરસી અને સીએએ...

દીદી હવે તમે કેમ ડરી ગયા ? તમે કેમ બદલાઈ ગયા? મોદીની મમતા પર ‘શાબ્દિક’ સ્ટ્રાઈક

Mayur
સમગ્ર દેશમાં સૂચિત એનઆરસીના અમલ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન તેમના જ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન કરતાં વિરોધાભાસી હોવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે...

અમે નહીં, ગૃહમંત્રી અમિત શાહ ભય, અનિશ્ચિતતા ફેલાવી રહ્યા છે : કોંગ્રેસ

Mayur
વિપક્ષ લોકોને ‘ઉશ્કેરી’ રહ્યો છે અને કથિત રીતે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેવા વડાપ્રધાન મોદીના આક્ષેપોને રવિવારે કોંગ્રેસે નકારી કાઢ્યા હતા. ઉલટાનું તેમણે દાવો...

સીએએના વિરોધની હિંસા અટકી, ઉ. પ્રદેશમાં તોફાનો પાછળ સીમીના હાથની આશંકા

Mayur
દેશના વિવિધ ભાગોમાં રવિવારે નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા દેખાવો યથાવત રહ્યા હતા. જોકે, જોકે, હિંસક દેખાવો અટક્યા હતા. બીજીબાજુ હવે દિલ્હી, બેંગ્લોર સહિત અનેક...

મનમોહનસિંહ તો વાતો કરતા હતા અને મેં કરી બતાવ્યું એટલે વિપક્ષ મારો વિરોધ કરે છે : મોદી

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર લોકોમાં ડર ફેલાવવાનો અને નાગરિકતા સુધારા કાયદા અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે તેમની સરકારની યોજનાઓમાં ક્યારેય...

કર્ણાટકમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં મોત પામેલા પરિવારને સરકારે 10-10 લાખની સહાય કરી

Mayur
કર્ણાટકના મેંગલોરમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ જોવા મળેલા હિંસક પ્રદર્શનમાં પોલીસે ફાયરિંગ કર્યુ હતું. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે પીડિત પરિવારને કર્ણાટક સરકારે 10-10...

CAA પ્રોટેસ્ટ : દિલ્હી-ગુડગાવ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ, ગુરૂગ્રામંમાં 5 કિલોમીટર સુધી જામ

Mansi Patel
નાગરીકતા સુધારા કાયદાની વિરૂદ્ધ રાજધાની દિલ્હી અને ગુરૂગ્રામમાં પણ વિરોધ પ્રદર્શન થયું. જેના કારણે દિલ્હી-એનસીઆર સાથે જોડાયેલી વિસ્તારોમાં ટ્રાફિક જામ લાગ્યો હતો. દિલ્હીના સરહદી વિસ્તારોમાં...

નાગરિક્તા બિલના વિરોધમાં આસામ ભડકે બળ્યું, ઇન્ટરનેટ સસ્પેન્ડ

Mayur
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં નાગરિક્તા કાયદા સુધારા બિલ રજુ કરવામાં આવ્યું છે જેનો દેશભરમાં વિરોધ થવા લાગ્યો છે, સૌથી વધુ વિરોધ આસામ અને અન્ય પૂર્વોત્તર...

સિટિઝન બિલે રાજ્યસભાની વૈતરણી પણ પાર કરી

Mayur
દેશના પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં...

‘ભાજપને જ માત્ર દેશની ચિંતા છે તે વાત એક ભ્રમ છે’ કહી ઉદ્ધવે NCR મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું

Mayur
નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાએ અંતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ...

લોકસભામાં સાથ આપનાર આ પાર્ટી રાજ્યસભામાં મારશે પલટી, મોદી સરકારની બગાડશે બાજી

Mayur
સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડાને ટેકો આપનારી શિવસેના બુધવારે રાજ્યસભામાં આ ખરડાના મુદ્દે મોદી સરકારને દગો આપી શકે છે એવા અણસાર મળ્યા હતા. હાલ રાજ્યસભામાં...

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા બાદ રિયલ એસ્ટેટ ગ્રુપે 3000 કરોડ રૂપિયાના કાળા નાણાની કરી કબૂલાત

Mansi Patel
એનસીઆર સ્થિત એક રિયલ એસ્ટેટ ગૂ્રપે 3,000 કરોડ રૂપિયાથી વધુના કાળા નાંણાની કબૂલાત કરી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા દરમિયાન આ વાત સામે આવી છે....

દિલ્હી-એનસીઆરમાં લાગી સૌથી મોટી હેલ્થ ઈમર્જન્સી, 2 દિવસ શ્વાસ લેવું પણ પડી શકે છે ભારે

Arohi
રાજધાની દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ઘટવાનું નામ લેતું નથી. જેને કારણે અહીં પ્રદુષણની સૌથી મોટી હેલ્થ ઈમર્જન્સી લાગી ચૂકી છે. આજે સવારે દિલ્હીની સ્થિતિ...

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણમાં મંગળવારે મળી થોડી રાહત, ભાજપના ધારાસભ્યે પીએમ મોદીને આપી આ સલાહ

Mayur
દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણમાં મંગળવારે થોડી રાહત મળી, જોકે અહીં કેટલાક વિસ્તારોમાં હજુ પણ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક છે. દિલ્હી, ગુડગાંવ, નોઈડા અને ગાઝિયાબાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ...

મમતા vs અમિત શાહ : NRC મુદ્દે તૃણમૂલ અને ભાજપનો ગજગ્રાહ યથાવત્ત

Mayur
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં એનઆરસી જાગૃતિ કાર્યક્રમમાં કહ્યું કે કલમ ૩૭૦ હટાવવાનો અવાજ સૌથી પહેલા પશ્ચિમ બંગાળમાંથી જ...

દિલ્હી-NCRમાં ભૂકંપનાં તેજ ઝટકા, કાશ્મીર સહિત આખા ઉત્તર ભારતની ધરતી હલી

Mansi Patel
દિલ્હી-NCRમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. ભૂકંપ બાદ લોકોમાં ડર ફેલાઈ ગયો છે અને લોકો પોતાની ઓફિસ અને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. દિલ્હીની સાથે સાથે...

દિલ્હીમાં NCRની હડતાળના પગલે મેટ્રો અને સરકારી બસોમાં લોકોની ચીક્કાર ભીડ

Mayur
નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં દિલ્હીમાં ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પાડી છે. આ હડતાળમાં ઓલા અને ઉબેર જેવી કેબ સર્વિસના ડ્રાઈવર્સ પણ જોડાયા છે. દિલ્હી અને એનસીઆરમાં...

દિલ્હી-એનસીઆરમાં વરસાદને પગલે વતાવરણ બન્યુ અહલાદક, કેટલાંક વિસ્તારોમાં ભરાયા પાણી

Mansi Patel
દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. આ સાથે જ દિલ્હીમાં પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વરસાદના કારણે...

દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદ, 10 જેટલી ટ્રેન મોડી

Yugal Shrivastava
રાજધાની દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. કાતિલ ઠંડી વચ્ચે પડેલા વરસાદના કારણે દિલ્હીમાં જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ દિલ્હીમાં...

દિલ્હી NCRમાં હવામાને બદલ્યો મિજાજ, વરસાદથી પ્રદૂષણમાંથી મળી રાહત

Arohi
દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રિથી છૂટોછવાયા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ગત એક...

કોઇ પણ તેહવાર પર ગ્રીન ફટાકડા સિવાય અન્ય કોઇ પણ ફટાકડાનું વેચાણ નહીં થાય

Arohi
સુપ્રીમ કોર્ટે બુધવારે સ્પષ્ટ કહી દીધુ કે દિવાળી અથવા અન્ય કોઇ પણ તેહવાર ઉપર દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડા સિવાય અન્ય કોઇ ફટાકડાનું વેચાણ નહીં કરવામાં આવે....

દિલ્હી-એનસીઆરની ગતિ પર મેઘરાજાની બ્રેક, મૂસળધાર વરસાદ બન્યો મુસીબત

Arohi
દિલ્હી-એનસીઆરની ગતિ પર સવારે ભારે વરસાદે બ્રેક લગાવી છે. વરસાદ બાદ ઘણાં વિસ્તારોમાં સડકો પર જળભરાવની સ્થિતિ પેદા થઈ છે. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં...

સંસદમાં NCR મામલે ભારે હંગામો થતા એક સાંસદની તબિયત લથડી

Mayur
એનઆરસીના મામલે સંસદના બંને ગૃહોમાં ટીએમસીના સાંસદોનો હંગામો યથાવત છે. લોકસભામાં હંગામા દરમિયાન ટીએમસીના સાંસદો વેલમાં ધસી આવ્યા હતા અને પ્રદર્શન કરવા લાગ્યા હતા. પરંતુ...

રાજનાથ સિંહે આસામના NCR મુદ્દે લોકસભામાં આપ્યું નિવેદન, કોઇપણ પ્રકારનો ભેદભાવ થયો નથી

Mayur
આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનના બીજા ડ્રાફ્ટના જાહેર થયા બાદ મચેલા રાજકીય દંગલ પર કેન્દ્ર સરકારે ફરી એકવાર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરીને વિપક્ષને જવાબ આપ્યો...

ભાજપના સાંસદે કહ્યું, ઘુસણખોરી માટે મુસ્લીમોનો વસ્તી વધારો જવાબદાર

Mayur
આસામમાં એનઆરસીના આખરી ડ્રાફ્ટના જાહેર થયા બાદ રાજકીય દાવપેચ વચ્ચે લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એક આકરી ટીપ્પણી કરી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો દાવો...
Do NOT follow this link or you will be banned from the site!