ગુજરાતને કલંકિત કરતો કિસ્સો/ સફરજનના ટ્રકમાં સંતાડીને લવાતું હતું લાખો રૂપિયાનું ડ્રગ્સ, 5 આરોપીઓને દબોચી લીધા
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાંથી 35 થી 40 લાખ રૂપિયાના કાશ્મીરી ચરસના જથ્થા સાથે 5 આરોપીઓ ઝડપાયા છે. એનસીબીની...