GSTV

Tag : Naxalites

છત્તિસગઢ : પોલીસ પર ગોળી ચલાવનારા હાથ અત્યારે બનાવી રહ્યા છે માસ્ક

GSTV Web News Desk
કોરોના મહામારીના આ સમયમાં સમાજનો દરેક વ્યક્તિ જરૂરિયાતમંદ લોકો માટે કાઈક મદદ કરવામાં લાગ્યો છે. આ કડીમાં છત્તિસગઢથી પણ મદદના સારા સમાચાર આવ્યા છે. છત્તિસગઢના...

ઝારખંડના લોહરદાર જિલ્લામાં સુરક્ષાદળોએ હાથ ધર્યું ઓપરેશન, ત્રણ નક્સલવાદીઓને કરાયા ઠાર

GSTV Web News Desk
ઝારખંડના લોહરદરા જિલ્લામાં સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્રણ નક્સલવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. નક્સલવાદીઓ પાસેથી બે એકે-47 મળી આવી હતી. ઝારખંડના લોહરદરા જિલ્લાના બાહેગરા...

ગુજરાતમાં હજુ જે વિચારધારાનો પસારો નથી થયો તેના સ્લોગન વડોદરામાં લાગ્યા

Karan
વડોદરામાં દિવાલ પર નક્સલવાદના લખાણ અંગે GSTVએ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે. વડોદરાના માંડવી-ચાંપાનેર રોડ પર દિવાલ પર નક્સલવાદ ઝિંદાબાદના સુત્રો સાથેનું લખાણ લખવામાં...

છત્તીસગઢમાં 2 જવાન શહીદ, તો 9 નક્સલવાદીને ઠાર મારી દેવાયા

Karan
છત્તીસગઢના સુકમામાં કોબરા બટાલિયન અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ થઇ. જેમાં નવ નકસલવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે કે ડીઆરજીના બે જવાન શહીદ થયા છે....

છત્તીસગઢઃ મોદીએ કહ્યું આદિવાસીઓ કોંગ્રેસ માટે માણસો નહીં પરંતુ વોટબેંક છે

Karan
ભાજપ તરફથી છત્તીસગઢના ચૂંટણી પ્રચાર અભિયાનમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન સંભાળી છે. નક્સલગ્રસ્ત વિસ્તારમાં આવેલા જગદલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢી બોલીમાં પોતાના ભાષણની શરૂઆત કરીહતી. તેમણે...

નક્સલીઓના ગઢ ગણાતા છત્તીસગઢના આ પાંચ સ્થળે PM મોદી સભા સંબોધન કરશે

Karan
છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ,તેલંગણા અને મીઝોરમની વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો નજીક આવી રહી છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરશે. પીએમ મોદી...

છત્તીસગઢમાં રાજ બબ્બરનું આ નિવેદન કોંગ્રેસને ચૂંટણીમાં પડશે મોંઘું, નક્સલીને ગણાવ્યા….

Karan
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે નક્સલીઓની તરફેણમાં નિવેદન આપીને પોતાની પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે....

સુરક્ષાદળોએ નવ માસમાં લગભગ 130 નક્સલીઓને ઠાર કર્યા, 1150 નક્સલીઓ થયા સરન્ડર

Yugal Shrivastava
સુરક્ષાદળોને નક્સલીઓ વિરુદ્ધના અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગત નવ માસમાં લગભગ 130 નક્સલીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે અને 1150 નક્સલીઓ સરન્ડર કરી ચુક્યા છે....

નક્સલવાદીઓ સામે PM મોદીનો મોરચો, એક સાથે આ 20 જિલ્લામાં થશે ઓપરેશન

Karan
નકસલવાદીઓ સામેના મોટા ઓપરેશનમાં CRPFની ભૂમિકા મહત્વની રહેશે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર નકસલવાદીઓની વિરૂદ્ધ CRPFને વધુ છૂટછાટ આપવાના મૂડમાં છે. જે અંતર્ગત નકસલવાદીઓ...

સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 14 નક્સલીઓ ઠાર

Mayur
છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં સુરક્ષાદળના જવાનોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળ અને નક્સલવાદી વચ્ચે સુકમાના કોન્ટા અને ગોલાપલ્લી વિસ્તારમાં બની છે. ...

આતંકીઓની જેમ નક્સલીઓ પણ કરી રહ્યાં છે બાળકોની ભરતી, ભારત કરે કાર્યવાહી

Bansari
આતંકવાદીઓની જેમ નક્સલીઓ પણ બાળકોની ભરતી કરી રહ્યા હોવાનું સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ મામલે યુએન દ્વારા ભારતને કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં...

ગૃહ મંત્રાલયનો રિપોર્ટ : નક્સલવાદીઓએ અગ્નિબાણ નામનું હથિયાર બનાવ્યું

Yugal Shrivastava
સરકાર એક તરફ નક્લવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. ત્યારે ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. નક્સલવાદીઓએ અગ્નિબાણ નામનું હથિયાર બનાવ્યું છે. આ...

દેશમાં નક્સલવાદ વિરૂધ સરકારની રણનીતિ અસરકારક, નક્સલગ્રસ્ત જિલ્લાની સંખ્યામાં ઘટાડો

Yugal Shrivastava
દેશમાં નક્સલવાદ વિરૂધ સરકારની રણનીતિ ઘણી અસરકારક સાબિત થઈ છે. નક્સલગ્રસ્ત જિલ્લાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 2015માં 75 જિલ્લાઓ નકસલગ્રસ્ત હતા જે ઘટીને માત્ર 58...

છત્તીસગઢ: પોલીસ મુઠભેઠમાં એક કુખ્યાત નકસલીને ઠાર કર્યો

Yugal Shrivastava
છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસના જવાનોએ એક કુખ્યાત નકસલીને ઠાર કર્યો છે. માર્યા ગયેલા નક્સલી પાસેથી પોલીસે એક દેશી પિસ્તોલ અને એરગન જપ્ત કરી છે. આ...

ભારતને અશાંત બનાવવા ચીનનું ષડયંત્ર, બનાવી રહ્યું છે આ યોજના

Yugal Shrivastava
ડોકલામ મુદ્દા પર યુદ્ધની ધમકીઓ આપી રહેલું ચીન ભારતને અસ્થિર કરવા માટે નક્સલીઓને મ્હોરા બનાવવાની વ્યૂહરચના પર ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીનની સેના પીપલ્સ...

માઓવાદીની દીકરીએ કહ્યું- ‘નક્સલવાદ’ દેશ અને સમાજ માટે રક્તપિત્ત

Yugal Shrivastava
એક નક્સલવાદીની દીકરી નક્સલવાદની સમસ્યા પર નિબંધ લખી શકે? પિતાની જેમ દીકરી પણ નક્સલવાદને જ સમર્થન આપશે, જો તમે આવું વિચારી રહ્યા હોય તો તમે...
Do NOT follow this link or you will be banned from the site!