ઈમરાન ખાને ભારત પર લગાવ્યો આરોપ, પાકિસ્તાની સેનાને નબળી પાડવાના ષડયંત્રમાં નવાઝ શરીફની કરી રહ્યુ છે મદદ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ભારતના ઇશારે પાકિસ્તાની સેનાને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તો બીજી તરફ...