મની લોન્ડરિંગ કેસ/ એનસીપી નેતા નવાબ મલિકને વધુ એક ઝટકો, બીમાર હોવાની ફરિયાદ છતાં આ તારીખ સુધી લંબાવાઇ કસ્ટડી
મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ પામેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે પોતે બીમાર હોવાની ફરિયાદ કરી હોવા છતાં વિશેષ કોર્ટે તેમની અદાલતી કસ્ટડી...