GSTV

Tag : Navsari

નવસારી : 54 વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને નડ્યો અકસ્માત, 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Mayur
નવસારીના ચીખલી પાસે શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડ્યો છે. બસમાં 54 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાં 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે. ચીખલીના રાનકુવાથઈ...

બહુચર્ચિત ખંડણીખોર અને બોલિવૂડ કનેકશન ધરાવતા વસીમ બિલ્લાની હત્યાનો ભેદ ઉકેલાયો

GSTV Web News Desk
સુરતના બહુચર્ચિત ખંડણીખોર વસીમ બિલ્લા હત્યા પ્રકરણનો ભેદ નવસારી પોલીસે ઉકેલી કાઢ્યો છે. કુખ્યાત વસીમ બિલ્લાની હત્યાની સોપારી વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાળાએ આપી હતી....

વસીમ બિલ્લાની હત્યા કરનારા શાર્પ શૂટરો રાજસ્થાન અને યુપીથી પકડાયા, ખંડણી મુદ્દે વિવાદ થતા કરાઈ હતી હત્યા

Mayur
નવસારીના વસીમ બિલ્લા હત્યા પ્રકરણ મામલે રેન્જ આઈજીપીએ પ્રેસ કોંફરન્સ યોજી શાર્પશૂટરો વિષે માહિતી આપી છે. વસીમ બિલ્લા હત્યામાં સંડોવાયેલા ત્રણ શાર્પશૂટરોની રાજસ્થાન અને યુપીથી...

કેજરીવાલને પરાસ્ત કરવા અમિત શાહે ઘડ્યો માસ્ટરપ્લાન, લોકોના ટોળે ટોળા ઉમટ્યા

Mayur
દિલ્હીના રાજકીય દંગલમાં ફતેહ મેળવવા ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી પ્રચાર વધુ આક્રમક અને વેગવાન બનાવ્યો છે. અમિત શાહે આજે દિલ્હી કેન્ટોનવિસ્તારમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત ડોર...

ગીતા રબારીના ડાયરામાં રૂપિયાનો નહીં ડૉલરનો વરસાદ, VIDEO જોઈ ચોંકી જશો

Mayur
નવસારીના વાઝણા ગામે લોક ગાયીકા ગીતા રબારીનો ડાયરો યોજાયો. જેમા બે હજારની નોટ અને ડોલરનો વરસાદ થયો. વાઝણા ગામે માતાજીના મંદિરના લાભાર્થે ડાયરો યોજાયો હતો....

કેન્દ્ર સરકારે આપી મંજૂરી, નવસારી સિવિલ હોસ્પિટલમાં જ બનશે 350 બેડની મેડિકલ કોલેજ

GSTV Web News Desk
નવસારીને નવી મેડીકલ કોલેજની મંજૂરી મળી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને નવસારીમાં મેડિકલ કોલેજને મંજૂરી આપી. તેમણે આ મંજૂરીપત્ર નવસારીના સાંસદ સી.આર.પાટીલને મોકલ્યો...

નગરસેવિકાના પુત્ર અને ભાજપના કાર્યકરનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ

GSTV Web News Desk
ઉતરાણના દિવસે દારૂની બોટલ સાથે એક વીડિયો વાયરલ થયો હતો, જે મામલે પોલીસે બે લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે વિશાલ હિંગે અને અને સંજુ...

નવસારીના અમલસાડના નિવૃત શિક્ષકને જીવલેણ બેક્ટેરીયલ રોગ મેલેન્ડીઓસીસ, તંત્ર દોડ્યું

GSTV Web News Desk
નવસારીના અમલસાડના નિવૃત શિક્ષકને જીવલેણ બેક્ટેરીયલ રોગ મેલેન્ડીઓસીસ પોઝીટીવ આવ્યો છે.. સુરતની સરકારી લેબ અને મનીપાલની ખાનગી લેબમાં તપાસ કરાવતા બંને લેબનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો...

વિપક્ષી નેતાનો ટોણો : ચા વાળાની સરકારમાં ચાના કપમાં પણ કોંગ્રેસ સાથે અન્યાય

GSTV Web News Desk
નવસારી જિલ્લા પંચાયતમાં ચાના કપ મુદ્દે વિવાદ થયો છે. ભાજપી સભ્યોને કાચના ગ્લાસમાં અને કોંગ્રેસી સભ્યોને કાગળના ગ્લાસમાં ચા આપતા વિવાદ થયો હતો. વિપક્ષી નેતાએ...

નવસારી સિવિલ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ, સોનોગ્રાફી મશીન બંધ, વેન્ટીલેટર સુવિધાનો અભાવ

GSTV Web News Desk
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં બાળકોનાં મોત મુદ્દે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો અભાવ હોવાથી ગંભીર અવસ્થામાં બાળકોને સુરત અથવા અમદાવાદ સુધી...

ગુજરાત મોડલની વરવી વાસ્તવિક્તા : આ જિલ્લામાં એક વર્ષમાં 28 બાળકીઓ સાથે દુષ્કર્મ

GSTV Web News Desk
નવસારી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૮ બળાત્કારની ઘટનાઓ બની છે. જેમાં ૬ થી ૯ વર્ષની ૫ બાળાઓને નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેથી આવી...

નોટબંધી થયાના આટલા સમયબાદ પણ રદ કરાયેલી નોટો મળવાનો સિલસીલો યથાવત, નવસારીમાં એક વ્યક્તિની ધરપકડ

GSTV Web News Desk
નવસારીના જલાલપોરના અબ્રામા ગામ નજીકથી પોલીસે રદ કરાયેલી ૧૦૦૦ અને ૫૦૦ નાં દરની નકલી નોટો સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે યુવક પાસેથી ૬.૬૨...

હોટલનું ગંદુ પાણી જાહેરમાં છોડવું માલિકને પડ્યું ભારે, આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ખળભળાટ

GSTV Web News Desk
નવસારી ગ્રીડ હાઈવે પર આવેલી સરોવર કાઠીયાવાડી હોટલના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. અને હોટલ બંધ થઈ છે. અગાઉ પણ હોટલ સામે ગેરરીતિને લઈને...

સરકારે પ્રોજેક્ટનું નામ બદલતા જમીન સંપાદન પ્રક્રિયામાં વિરોધનો વંટોળ શરૂ

GSTV Web News Desk
સરકારે ભારત માલાને બદલે પ્રોજેક્ટનું નામ બદલ્યું છે. જેથી જમીન સંપાદન માટેની પ્રક્રિયા શરૂ કરતા નવસારી જિલ્લામાં ફરી વિરોધના સુર ઉઠી રહ્યા છે. પ્રોજેક્ટનું નામ...

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો સાવધાન, અંગત દુશ્મનીમાં આ યુવકે ખેલ્યો ગંદો ખેલ

GSTV Web News Desk
સોશ્યલ મીડિયામાં હંમેશા રચ્યા પચ્યા રહેતા અને વારે વારે ફોટો અપલોડ કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીનાં વિજલપોર શહેરની એક સોસાયટીમાં રહેતા...

ગુજરાતની એક એવી જગ્યાએ જ્યાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને હેલમેટ આપવામાં આવે છે

Mayur
નવસારીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને હેલમેટ આપવામાં આવ્યા. ભારત સરકારે ટ્રાફિક નિયમના કાયદાના દંડમાં જંગી વાધારો કર્યો છે. જેમા નવસારી શહેરમાં ટ્રાફિકનો...

નવસારીના દેગામના ખેડૂતોએ પાક વીમા કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી

Mansi Patel
નવસારીના દેગામના ખેડૂતોએ પાક વીમા કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વીમા કંપનીઓ દ્વારા ફોન ન ઊચકવાથી લઇને ખેડૂતોને મળવા પાત્ર વીમા રાશીમાં ગડબડ...

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનું રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

GSTV Web News Desk
ગત રિવવારે ગુજરાત સરકાર દ્વારા બિનસચિવાલયની પરીક્ષા લેવાઈ હતી. જે અંગે આજે રાજ્યભરમાં પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો છે. ત્યારે નવસારીમાં પણ પરીક્ષાર્થીઓએ આ અંગે વિરોધ દર્શાવીને...

પીએમ મોદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ કારણે અટવાયો

GSTV Web News Desk
પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંપાદનને લઇને મહિનાઓથી અટવાયો છે. ખેડૂતો બજાર કિંમતનું ચાર ઘણું વળતર માંગી રહ્યા છે, જયારે સરકર...

રાફેલ વિવાદ : રાહુલ ગાંધીના નિવેદન મામલે નવસારીમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

GSTV Web News Desk
બે દિવસ અગાઉ સુપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લીનચીટ આપી દીધી છે.તેમ છતા તપાસ સમીતી તપાસ કરે તેવી કોંગ્રેસ માગ કરી રહ્યું છે. આ...

વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાના કારણે ઘરોમાં પડી તિરાડો, તંત્રનું ભેદી મૌન

GSTV Web News Desk
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોના ઘરોમાં તિરાડો પડવા માંડી છે....

પોલીસે ભત્રીજાને 500 રૂપિયાનો દંડ ફટકારતા કાકા થયા લાલઘુમ, કહ્યું, આગામી ચૂંટણીમાં જોઈ લેશું

GSTV Web News Desk
નવસારી શહેરમાં પણ બે દિવસ અગાઉ લૂન્સિકુઇ વિસ્તારમાંથી હેલ્મેટ વગર પસાર થતાં યુવાનને પોલીસે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં યુવાન ધર્મેશની ટ્રાફિક પોલીસ સાથે...

વાંસદામાં ફરી ધરા ધ્રુજી, ધરતીકંપના આચકાથી લોકોમાં ભયનો માહોલ

GSTV Web News Desk
નવસારી વાંસદામાં ફરી ધરા ધ્રુજી. આ વખતે 2.4ની તિવ્રતાનો ધરતીકંપ આવતા ગ્રામિણોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી પૂર્વ દક્ષિણ પૂર્વ...

નવસારીમાં ગામમા નોટીસો લગાવી, લોકોને વાવાઝોડાની માહિતી અપાઈ

Mansi Patel
નવસારીના બોરસી માછિવાડમાં મહા વાવાઝોડાને લઈને ગામલોકોને એલર્ટ કરવામા આવ્યા છે. મુખ્ય માછીમારી પર નભતા બોરસી માછિવાડના માછીમારોએ પણ પોતાની બોટ અને હોડીઓ કિનારે લંગારી...

શિકાર કરવા આવેલી બે દીપડા કુવામાં ખાબકી, એકનું મોત થયું અને બીજી…

Arohi
નવસારી જિલ્લાના ચીખલીમાં વાડ ગામે એક ખુંખાર દીપડી પાંજરે પુરાઈ. રાંધા ફળિયાના પોલ્ટ્રી ફાર્મમાં મરઘાનો શિકાર કરવા આવેલી બે દીપડી નજીકના કુવામાં ખાબકી હતી. જેમાં...

નવસારીમાં ક્યાર વાવાઝોડાની અસર, નવા વર્ષની શરૂઆતમાં જ પડ્યો ધોધમાર વરસાદ

Arohi
ક્યાર વાવાઝોડાની અસરના પગલે નવસારીમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ નવસારીના ગણદેવી અને બીલીમોરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને કારણે...

અહીં વિદેશી લલનાઓને બોલાવી થતો હતો દેહવ્યાપાર, થાઈલેન્ડની બે યુવતીઓ ઝડપાઈ

Arohi
નવસારીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. એસઓજીએ દરોડા પાડીને બે સંચાલકો અને મેનેજરની ધરપકડ કરી છે. જો કે થાઇલેન્ડની બે યુવતીઓને છોડી મુકવામાં...

નવસારીમાં ઉબડ ખાબડ રસ્તાથી લોકો ત્રાહિમામ, સ્થાનિકોએ ચક્કાજામ કરતા તંત્ર થયું દોડતું

GSTV Web News Desk
ચોમાસામાં શહેરના રસ્તાઓ પર ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ફરી થોડા જ મહિનાઓમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તાથી કંટાળેલા સ્થાનિકોએ ચક્કાજામ કરીને...

ના પેટ્રોલનું ટેન્શન કે ના હેલમેટનું ટેન્શન, યુવકે એવી બનાવી બાઈક કે ધડાધડ મળ્યા ઓર્ડર

Mayur
અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારીના યુવાને...

નવસારીના ધારાગીરીમાં યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ થયો

Mansi Patel
નવસારીના ધારાગીરીમાં યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ધારાગીરી હાઇવે વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. લોકોનો આરોપ છે કે આ યુવતીએ...
Do NOT follow this link or you will be banned from the site!