GSTV
Home » Navsari

Tag : Navsari

પીએમ મોદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ કારણે અટવાયો

Nilesh Jethva
પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંપાદનને લઇને મહિનાઓથી અટવાયો છે. ખેડૂતો બજાર કિંમતનું ચાર ઘણું વળતર માંગી રહ્યા છે, જયારે સરકર...

રાફેલ વિવાદ : રાહુલ ગાંધીના નિવેદન મામલે નવસારીમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

Nilesh Jethva
બે દિવસ અગાઉ સુપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે મોદી સરકારને ક્લીનચીટ આપી દીધી છે.તેમ છતા તપાસ સમીતી તપાસ કરે તેવી કોંગ્રેસ માગ કરી રહ્યું છે. આ...

વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાના કારણે ઘરોમાં પડી તિરાડો, તંત્રનું ભેદી મૌન

Nilesh Jethva
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોના ઘરોમાં તિરાડો પડવા માંડી છે....

પોલીસે ભત્રીજાને 500 રૂપિયાનો દંડ ફટકારતા કાકા થયા લાલઘુમ, કહ્યું, આગામી ચૂંટણીમાં જોઈ લેશું

Nilesh Jethva
નવસારી શહેરમાં પણ બે દિવસ અગાઉ લૂન્સિકુઇ વિસ્તારમાંથી હેલ્મેટ વગર પસાર થતાં યુવાનને પોલીસે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં યુવાન ધર્મેશની ટ્રાફિક પોલીસ સાથે...

વાંસદામાં ફરી ધરા ધ્રુજી, ધરતીકંપના આચકાથી લોકોમાં ભયનો માહોલ

Nilesh Jethva
નવસારી વાંસદામાં ફરી ધરા ધ્રુજી. આ વખતે 2.4ની તિવ્રતાનો ધરતીકંપ આવતા ગ્રામિણોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી પૂર્વ દક્ષિણ પૂર્વ...

નવસારીમાં ગામમા નોટીસો લગાવી, લોકોને વાવાઝોડાની માહિતી અપાઈ

Mansi Patel
નવસારીના બોરસી માછિવાડમાં મહા વાવાઝોડાને લઈને ગામલોકોને એલર્ટ કરવામા આવ્યા છે. મુખ્ય માછીમારી પર નભતા બોરસી માછિવાડના માછીમારોએ પણ પોતાની બોટ અને હોડીઓ કિનારે લંગારી...

શિકાર કરવા આવેલી બે દીપડા કુવામાં ખાબકી, એકનું મોત થયું અને બીજી…

Arohi
નવસારી જિલ્લાના ચીખલીમાં વાડ ગામે એક ખુંખાર દીપડી પાંજરે પુરાઈ. રાંધા ફળિયાના પોલ્ટ્રી ફાર્મમાં મરઘાનો શિકાર કરવા આવેલી બે દીપડી નજીકના કુવામાં ખાબકી હતી. જેમાં...

નવસારીમાં ક્યાર વાવાઝોડાની અસર, નવા વર્ષની શરૂઆતમાં જ પડ્યો ધોધમાર વરસાદ

Arohi
ક્યાર વાવાઝોડાની અસરના પગલે નવસારીમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ નવસારીના ગણદેવી અને બીલીમોરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને કારણે...

અહીં વિદેશી લલનાઓને બોલાવી થતો હતો દેહવ્યાપાર, થાઈલેન્ડની બે યુવતીઓ ઝડપાઈ

Arohi
નવસારીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. એસઓજીએ દરોડા પાડીને બે સંચાલકો અને મેનેજરની ધરપકડ કરી છે. જો કે થાઇલેન્ડની બે યુવતીઓને છોડી મુકવામાં...

નવસારીમાં ઉબડ ખાબડ રસ્તાથી લોકો ત્રાહિમામ, સ્થાનિકોએ ચક્કાજામ કરતા તંત્ર થયું દોડતું

Nilesh Jethva
ચોમાસામાં શહેરના રસ્તાઓ પર ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ફરી થોડા જ મહિનાઓમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તાથી કંટાળેલા સ્થાનિકોએ ચક્કાજામ કરીને...

ના પેટ્રોલનું ટેન્શન કે ના હેલમેટનું ટેન્શન, યુવકે એવી બનાવી બાઈક કે ધડાધડ મળ્યા ઓર્ડર

Mayur
અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારીના યુવાને...

નવસારીના ધારાગીરીમાં યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ થયો

Mansi Patel
નવસારીના ધારાગીરીમાં યુવતીને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ધારાગીરી હાઇવે વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. લોકોનો આરોપ છે કે આ યુવતીએ...

જળ, જંગલ અને જમીન મુદ્દે આદિવાસીઓએ બે ધારાસભ્યો સાથે રેલી કાઢી, આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો

Nilesh Jethva
જળ, જંગલ અને જમીન મુદ્દે આદિવાસીઓએ રેલી યોજી છે. કોંગી ધારાસભ્યો અનંત પટેલ અને જીતુ ચૌધરીની આગેવાનીમાં આદિવાસીઓએ રેલી કાઢી છે. આદિવાસી સમાજ દ્વારા લુન્સિકુઇથી...

નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો થયા ધરાશાયી

Nilesh Jethva
રાજ્યમાંથી ચોમાસાએ હજુ પણ વિદાય લીધી નથી. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા નવસારીમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં સિઝનનો...

રાજસ્થાનના મુખ્યમંત્રીના પુતળાનુ વાંસદા દહન કરાયુ, આ નિવેદનનો થઈ રહ્યો છે વિરોધ

Nilesh Jethva
રાજસ્થાનના સીએમ ગેહલોત દ્વારા આપવામાં આવેલા એક નિવેદન બાદ ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે દારૂ અંગે આપેલા નિવેદન બાદ આ વિવાદ...

લીલા દુષ્કાળના ડામ : ક્યાંક પાકમાં ફુગ લાગી ગઈ તો ક્યાંક પાકનો જ સોથ બોલી ગયો

Mayur
રાજ્યમાં ઓક્ટોબર માસ સુધી વરસાદ વરસી રહ્યો છે,રાજ્યમાં ઓક્ટોબર માસ સુધી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી...

નવસારીમાં આકરા દંડથી બચવા લોકોએ આરટીઓ બહાર લગાવી લાંબી લાઈનો

Nilesh Jethva
નવસારીમાં પણ નાગરિકો આકરા દંડની જોગવાઈથી બચવા માટે આરટીઓની કચેરીએ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કારણે કે, આરટીઓ કચેરીએ પણ સર્વર ખોટકાય અથવા સામાન્ય ભૂલ...

ગુજરાતના આ ડોક્ટરોએ કેન્દ્ર સરકાર સામે ચઢાવી બાયો, આ કાયદાનો કર્યો વિરોધ

Nilesh Jethva
નવસારીના ફિઝીયોથેરાપીસ્ટ ડોકટરો તથા ફિઝિયોના વિદ્યાર્થીઓએ નવસારીના દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારકેથી ફિઝિયો સ્વરાજ માર્ચ કાઢી વિરોધ નોધાવ્યો હતો. કેન્દ્ર સરકાર મેડીકલ ક્ષેત્રમાં અનેક ફેરફારો સાથે...

નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં, લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના અપાઈ

Nilesh Jethva
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઇ હતી. પૂર્ણા નદીની જળ સપાટી 21 ફુટે પહોંચી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી...

નવસારી જિલ્લામાં જળબંબાકાર : બીલીમોરામાં 300થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા

Nilesh Jethva
છેલ્લા કેટલાક દિવસોથી નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતી છે. ઉપરવાસના મુશળધાર વરસાદે નવસારી જિલ્લાની નદીઓને બેકાબુ બનતા શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે....

નવસારીમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું, અનેક જગ્યાએ પાણી ભરાયા

Nilesh Jethva
નવસારીમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કાવેરી નદી ગાંડીતૂર બની છે. જેને કારણે ચીખલી અને વાંસદા તાલુકાના કુકેરી, પ્રતાપનગર ગામ પાસેની સ્મશાન ભૂમિ સહિત આસપાસના...

નવસારી વિસ્તારમાં ભારે વરસાદથી પાકને નુકશાન, નવતાડમાં ચાર દિવસથી વીજ પૂરવઠો ઠપ

Nilesh Jethva
નવસારીમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. નદીઓમાં ઘોડાપૂર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખેતીને મોટું નુકસાન થયું છે. વાંસદા તાલુકાના નવતાડ ગામમાં કાવેરી નદીના પ્રચંડ...

નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 300 પરિવારોના જીવ પડીકે બંધાયા

Nilesh Jethva
નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારના રહીશોના જીવ પડીકે બંધાયા છે. પૂર્ણા નદીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા રહેણાંક વિસ્તારોમાં પણ જાણે કે નદી...

નવસારીમાં પૂર્ણાનદીની જળ સપાટીમાં વધારો થતા પંદર સો જેટલા લોકોનું રેસ્ક્યું કરાયું

Nilesh Jethva
નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણાનદીની જળ સપાટીમાં વધારો થયો છે. ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો...

નવસારીમાં ભૂખ્યા-તરસ્યા પાણીમાં ફસાયેલા મજૂરોનું હેલિકોપ્ટર વડે કરાયુ રેસ્ક્યુ

Nilesh Jethva
નવસારીના મેઘાભાટમાં ગળાડૂબ સુધીના પાણીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક સુરત લાવવામાં આવ્યા છે. મેઘાભાટ ગામમાં ઝીંગા તળાવ પર કામ કરતા અને ભૂખ્યા-તરસ્યા મજૂરો ફસાયેલા...

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ : અનેક જગ્યાએ રસ્તાઓ બ્લોક થતા લોકોને હાલાકી

Nilesh Jethva
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી સામાન્ય જનજીવન વિકટ સ્થિતિમાં મુકાયું છે. લોકોની તકલીફ સભર જીંદગીના વિડીયો સામે આવી રહ્યા છે. અશક્તો બાળકો સહિત વૃધ્ધોને પાણીમાંથી ઊંચકી સલામત...

નવસારી : ભારે વરસાદ બાદ તળાવમાં ફસાયેલા 31 લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવાયા

Dharika Jansari
નવસારીના મેંધર ભાટ ગામે આવેલા ઝીંગા તળાવમાં 31 જેટલા લોકો ફસાયા. જેમને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી. એક માળ સુધી પાણી ભરાવાના કારણે લોકો...

નવસારીની નદીઓ ભયજનક સપાટીએ, 28 ગામોને અપાયા એલર્ટ

Mayur
નવસારીમાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી વટાવી છે. અંબિકા નદી ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કિનારાના 28...

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી, ગણદેવી તાલુકાના 28 ગામોને એલર્ટ કરાયા

Nilesh Jethva
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે, જેની સૌથી વધુ અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે નવસારીની અંબિકા અને કાવેરી નદી બે...

નવસારીમાં મેઘમહેર, કેલીયા ડેમ ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

Nilesh Jethva
નવસારીના વાંસદા તાલુકાનો કેલીયા ડેમ 113.40 મીટર પાર કરતા ઓવરફ્લો થયો છે. કેલીયા ડેમના કેચમેન્ટમાં પાણી આવતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 19 ગામોને...
Do NOT follow this link or you will be banned from the site!